________________
કવિ શામળ ભટ
ઘર ઘર રાગ તાણું નહિ, પુત્ર ન મુજ ગુણુ ગાય; રાજ દરખારે રઝળવુ, મેળવી નથી પસાય. ભાટ બ્રાહ્મણેા ને ભાંડવા, લાંખી મૂકી પાક; રીઝો ભલા ભલા કરે, તેથી થાયે શાક. પ્રેમાનંદના પુત્ર વલ્લભે શામળને ખુબ જ
વગેાવ્યા છે. તે ‘શામળ તું શામળ ' કહી શામળને છેક ઉતારી પાડે છે. શામળના પુત્ર ખાડા હતા, તે વાત આગળ કરી તે લખે છે, કે પ્રેમાનંદના બચાવ કરવા વલ્લભ ને જીવણરામ જેવા સુપુત્રો બેઠા છે, તેમની સામે શામળના ખાડા શુ કરી શકવાના છે? શામળ વિષે તે લખે છે:
એવા જોગ જોઇ એક, બ્રાહ્મણ કે ભાટ આવ્યા; ગુણુ ગાવા લાગ્યા ઝટ, કવિતા નાંખી કરી. શિખી સમ દાનેશ્વરી, નૃપ અમે ટેક રખીદા કનેથી દાન લેવું, ખળું દાન લેવું, ખળું લેવું નાજરી.
૨૩
વલ્લભને શામળની સામે આટલી વરાળ કાઢવી પડી એ બતાવે છે કે તે વખતમાં શામળ પ્રેમાનંદના જબરા પ્રતિસ્પર્ધી ગણાયા હાવા જોઈ એ. શામળના કાઈ શિષ્ય નહિ હાવાથી તેને કાઈએ બચાવ કરેલા
નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org