________________
૨૪
વિદ્યાથી વાચનમાળા-૮ અને એવા બચાવની કંઈ જરૂર નથી, કારણ કે સામાને વગોવવાથી કેઈની શ્રેષ્ઠતા સાબીત થતી નથી. પ્રેમાનંદને પિતાને આ જાતને ઝગડો બિલકુલ પસંદ નહોતું. તેણે તે શાંત પાડવા પ્રયત્ન પણ કરેલે, પણ વલ્લભનું ગરમ લોહી છેક લગી જપેલું નહિ.
પ્રેમાનંદ શામળના પહેલાં ગૂજરાતી કવિતાનું સ્થાન બીજી દેશી ભાષાઓના મુકાબલે બહુ ઊતરતું હતું. એ સ્થાનને ઊંચે ચડાવવામાં પ્રેમાનંદની સામે શામળને હિસ્સે પણ છે નથી. શ્રી મુનશી યથાર્થ કહે છે કે “પ્રેમાનંદ અને શામળ બંને ગૃજરાત અને ગૂજરાતી ભાષાના અભિમાની હતા; દરેક પતિની રીતે સ્વતંત્ર હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org