________________
વિદ્યાર્થી વાચનમાળા-૮
શામળના સમયમાં લેકમાં એવી માન્યતા હતી કે ધર્મ સિવાય બીજા કોઈ વિષય પર કવિતા લખાય જ નહિ. પુરાણ વગેરે જાના ગ્રંથોના આધાર પર કરેલી ન હોય તે તેવી કવિતા વાંચવાથી કે સાંભળવાથી પાપ લાગે. આ માન્યતાને પહેલી વહેલી શામળ ભટે તોડી નાખી. એણે સામજિક વાર્તાઓ લખવાની શરૂઆત કરી. આમ કરવામાં એણે પોતાના પહેલાં થઈ ગયેલા જૈન કવિઓ, ભાટચારણ, હિંદી લેખકે વગેરેનાં લખાણમાંથી વિષયો પસંદ કરેલા છે.
શામળે પિરાણિક કાવ્યો લખવાનો પ્રયત્ન જ નહિ કરેલો એમ માનવાનું નથી. પિરાણિક વિષય લઈ તેણે કેટલુંક લખેલું છે, પણ તેમાં તેને ધારી સફળતા મળી નથી. - શામળના બધા ગ્રંથોની રચનાતિથિ મળતી નથી. સંખ્યા બહુ મોટી છે. તેણે રચેલાં પુસ્તક નીચે મુજબ છે –
(૧) નંદબત્રિશી (૨) પંચદંડ (૩) અંગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org