Book Title: Kavi Shamal Bhatt
Author(s): Ramanlal P Soni
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ વિદ્યાથી વાચનમાળા-૮ કવિએ દશ વર્ષે તે પૂરો કરેલો. મદનમોહના, નંદબત્રીશી, મડાપચીસી, પદ્માવતી વિદ્યા–વિલાસિની વગેરે એના ઉત્તમગ્રંથોમાં ગણાય છે. એને ૌથી સારો ગ્રંથ “અંગદવિષ્ટિ” કહી શકાય. આખું પુસ્તક અલંકારથી ભરેલું છે. શામળને જુસ્સોને. કવિત્વશક્તિ એમાં બરાબર પ્રકાશી છે. વિદ્યા-- થએ રાવણમંદોદરી સંવાદ, અંગદવિષ્ટિ, ઉદ્યમકર્મ સંવાદ, ચંદનમલયાગિરી, રત્નમાળ, વગેરે અવશ્ય વાંચવાં જોઈએ. શામળે કાવ્યમાં પ્રાસ મેળવવા ખાતર શબ્દો ગમે તેમ મારી મચડીને મૂક્યા છે, વ્યાકરણની પણુ ઘણી ભૂલો કરેલી છે, છતાં એના પ્રાસની ઝડઝમક ખૂબ આકર્ષક છે. ચાલતી કહેવતોને. દષ્ટાંત તરીકે ઉપયોગ કરવામાં શામળ બહુ ખૂબીદાર અને અસરકારક છે. અતિશયોક્તિ અને અદ્રભુત રસ પર શામળને સારો કાબૂ છે. પ્રેમાનંદનું ગાંભીર્ય, ભાષાની સરળતા અને શુદ્ધતા, જનસ્વભાવ અને સૃષ્ટિ સૈન્દર્યનું આબેહુબ વર્ણન, શામળમાં નથી. રસની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28