Book Title: Kavi Shamal Bhatt
Author(s): Ramanlal P Soni
Publisher: Vidyarthi Vachanmala
View full book text
________________
કવિ શામળ ભટ
૧૩
દવિષ્ટિ (૪) રાવણમંદોદરી સંવાદ (૫) ઉદ્યમકર્મ સંવાદ (૫) પદ્માવતીની વાર્તા (ઈ. સ. ૧૭૧૮) (૭) ભદ્રા ભામિની (૮) શામળ રત્નમાળ (૯) વિચટની વાર્તા (૧૦) પાનની વાર્તા (૧૧) રૂપાવતીની વાર્તા (૧૨) વૈતાળ પચ્ચીશી (ઈ.સ. ૧૭૧@ી ૧૭૨૯)(૧૩)બત્રીસ પૂતળીની વાર્તા (૧૪)સૂડા તેરી (૧૫) રેવાખંડ (૧૬) શિવપુરાણ(૧૭) રણછોડજીને લેકે (૧૮)બરાસ કસ્તુરીની વાર્તા (૧૯) બોડાણ (૨૦) ચંદ્રચંદ્રાવતી (૨૧) કાળી માહામ્ય (૨૨) શુક દેવા
ખ્યાન (૨૩) સુંદર કામદાર (૨૪) મદનમહિના (૨૫) દ્રપદી વસ્ત્રહરણ (ર૬) ભેજકથા (૨૭) રખીદાસ ચરિત્ર (૨૮) વિશ્વેશ્વરાખ્યાન (૨૯) રણસ્થંભ (૩૦)વિધાતાની વાર્તા (૩૧)અભરામ કુલીના લોકો અથવા રૂસ્તમ બહાદુરીને પવાટ (૩૨) વિદ્યા–વિલાસિનીની વાર્તા.
પદી વસ્ત્રહરણ કેટલાક માને છે કે શામળે લખ્યું નહિ હોય, પણ એ માન્યતા માત્ર અનુમાન જ છે. વૈતાળ પચ્ચીસી મોટો ગ્રંથ છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28