________________
વિદ્યાર્થી વાચનમાળા-૮
આવા અનેક છપ્પાઓ અહીં ઉતારી શકાય. પણ માત્ર થોડાંક ચૂંટેલાં વચને ઉતારું છું: ઈશ્વર વહાલે નહિ અન્નવિણ, ગાન તાન ગુણ નવ ગમે;
પંડિત પ્રાકમી પૂરા, પંડિત સૌ શિર મેર છે; શામળ કહે પંડિત આગળ મૂઢ તે ચાકર ચેર છે.
રાખી કેઈની રહેશે નહિ, દિવસ નક્કી નહિ દેહને શામળ કહે કાચે કુંભ છે, તે ભરૂસે છે તેને?
કદી નાઠે મેત મૂકે નહિ, પ્રસન્ચે ત્યાંથી પાસ છે, કવિ શામળ ભટ સાચું કહે, નામ સર્વને નાશ છે.
દેખાય કરી મતી સમા, આશ્રણ નવ એપે અશાં; કવિ શામળ કહે સખી જુઓ, ગુણ વિણ રૂપ કહે કશાં.
શામળ સમાજને જ અનુલક્ષીને લખતો દેખાય છે. એથી એની કવિતામાં ગગનગામી ઉડ્ડયને નથી, પણ વ્યવહારનું ડહાપણ છે, સમાજની સારી–બેટી બંને બાજુઓ છે. સાહસ, શાર્ય, પરદેશગમનને તે જોરશોરથી ઉપદેશ કરે છે. એનું લખાણ પ્રોત્સાહક છે; બુદ્ધિશાળી વર્ગને એની કવિતા બહુ આનંદ આપે તેવો સંભવ નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org