________________
૧૯
કવિ શામળ ભટ પ્રાચીન આચારનું જ પિતાની વાર્તાઓમાં સ્મરણ કરાવ્યું છે.
જ્યાં ત્યાં સમયાઓ મૂકવાની એની. ટેવ દોષ જેવી લાગે છે. આ સમસ્યાઓની કાવ્યની દૃષ્ટિએ તુલના કરવા કરતાં માનસિક વ્યાયામની દષ્ટિએ જોઈએ તે લોકમાનસને. ઉત્તેજિત કરવાની અને તેને અસર કરવાની તેની શકિત સ્વીકારવી જોઈશે.
સમશ્યાને એક નમૂને જોઈએ પ્રશ્ન : શિંગ સહિત જે જનમીઓ, જોબનમાં શિંગ જાય; જોબન ફાટી વૃદ્ધ થયે; શિંગ ફરીને થાય. ઉત્તર: વાત ગમી વનિતા કહે, અગન તણો તું ઇદ્ર; શિંગ સહિતે જનમીઓ, ચતુર બીજને ચંદ્ર.
શામળની ભાષા સાદી ને સરળ છે. એની પાસે શબ્દોનો ભંડાર સારે છે. ગામડામાં વપરાતા શબ્દોને અને ભાષાપ્રયોગોને એ. છૂટથી ઉપયોગ કરે છે, ફારસી અરબી શબ્દો. પણ એણે ઘણું વાપર્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org