Book Title: Kavi Shamal Bhatt
Author(s): Ramanlal P Soni
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 9
________________ કવિ શામળ ભટ ત્યાં કણબી કુળ ઊજળા, લેઉઆ લાયક લાજ; કાઉજી કુળ ઉત્તમ કહ્યું, મનસુત મહારાજ. રખીદાસ રાજસ વડે, પ્રીતે સઘળી પેર; ઘણે હેતે તેડાવીઓ, કવિ શામળ નિજ ઘેર. ખાનપાન શુભ વિધના, અમૃત મેવ આહાર; પૃથવી કરી પસાયતે, હેતે રોપી હાર. પાળક સર્વ પુરાણને, ખરી વાતને જ; રખીદાસ ગુણરાજવી, ભૂપતિ બીજો ભાજ! પિતાના ગ્રંથોની નકલે કરાવી ગુમાનના પુત્રને સોંપવામાં આવેલી તે વિષે શામળ કહે છે: સપૂત શ્રીસુરસંઘને, ગુણનિધિ ભાટ ગમાન તેને સૂત સરદારને, સંગે ગ્રંથ સુજાણ. શામળના એ સમયમાં રાજભાષા ફારસી હતી. શામળને એ ભાષા સારી આવડતી હોવી જોઈએ, કારણ કે એણે પોતાના ગ્રંથમાં ફારસી શબ્દોને વપરાશ કર્યો છે. આ રીતે ફારસી શબ્દો વાપરવાની શરૂઆત કરનાર એ પહેલો કવિ હતો તેણે વ્રજભાષાના પિંગળને અભ્યાસ કરેલો હત; સંસ્કૃત અને હિંદી ભાષાનું પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28