________________
કવિ શામળ ભટ
ત્યાં કણબી કુળ ઊજળા, લેઉઆ લાયક લાજ; કાઉજી કુળ ઉત્તમ કહ્યું, મનસુત મહારાજ. રખીદાસ રાજસ વડે, પ્રીતે સઘળી પેર; ઘણે હેતે તેડાવીઓ, કવિ શામળ નિજ ઘેર. ખાનપાન શુભ વિધના, અમૃત મેવ આહાર; પૃથવી કરી પસાયતે, હેતે રોપી હાર. પાળક સર્વ પુરાણને, ખરી વાતને જ; રખીદાસ ગુણરાજવી, ભૂપતિ બીજો ભાજ!
પિતાના ગ્રંથોની નકલે કરાવી ગુમાનના પુત્રને સોંપવામાં આવેલી તે વિષે શામળ કહે છે:
સપૂત શ્રીસુરસંઘને, ગુણનિધિ ભાટ ગમાન તેને સૂત સરદારને, સંગે ગ્રંથ સુજાણ. શામળના એ સમયમાં રાજભાષા ફારસી હતી. શામળને એ ભાષા સારી આવડતી હોવી જોઈએ, કારણ કે એણે પોતાના ગ્રંથમાં ફારસી શબ્દોને વપરાશ કર્યો છે. આ રીતે ફારસી શબ્દો વાપરવાની શરૂઆત કરનાર એ પહેલો કવિ હતો
તેણે વ્રજભાષાના પિંગળને અભ્યાસ કરેલો હત; સંસ્કૃત અને હિંદી ભાષાનું પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org