________________
વિદ્યાર્થી વાચનમાળા−૮
દ
પેાતાને ત્યાં આશ્રય આપ્યા હતા. આ ગુમાને શામળના કેટલાક ગ્રંથા માઢે કરેલા, અને આ રીતે તે જ્યાં જતા ત્યાં શામળની કવિતાઓ ગાઈ સંભળાવતા
શામળ રખીદાસના સત્કારથી ઘણા ખુશ થયેા ને તેનાં ખૂબ જ વખાણ કર્યાં. રખીદાસે પણ એને કાયમ પેાતાના ત્યાં રાખવાના હેતુથી, તેના ઉદરનિર્વાહ માટે થોડીક જમીન તેને કાઢી આપી હતી. બદલામાં શામળે તેનું નામ અમર કર્યું છે અને વિખ્યાત ભેાજરાજાની સાથે તેને સરખાવ્યા છે. શામળે રખીદાસ ચિરત્ર પણ લખેલુ છે. આ વખાણમાં જો કે અતિશયતા છે, છતાં શામળ એના આશ્રયથી કેટલા ખુશ થયેલા છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. શામળ લખે છે:
ચાલી ખ્યાતિ દશ દિશે, પંડિત પૂર પ્રમાણ; માતર પ્રગણામાં ઘણું, થયું જગતથી જાણુ. સુઝ ગામ શિરામણિ, તેજપુંજ પરકાશ; પવિત્ર ભૂમિ તીરથ ભલે, વીરેશ્વર શિવવાસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org