________________
વિદ્યાર્થી વાચનમાળા–૮
અને સારું જ્ઞાન હતું. ગુજરાતમાં તે વખતે કાવ્યમાં છઠ્ઠો પ્રચલિત નહેાતા, તેની શરૂઆત શામળે કરી. શામળને રાગરાગણીમાં લખવુ ગમ્યું નહિ. તેથી તેણે દાહરા, ચાપાર્ક, છપ્પા (છ લીંટીની રચના) વગેરેમાં પેાતાનાં કાવ્યો લખ્યાં છે. અગદિષ્ટિ કાવ્યામાં શામળે વ્રજભાષાની અને ચારણી કવિતાની ઢબ સરસ રીતે ઉતારી છે. શામળની ખરી પ્રતિભા તેા ઊતરી છે એના છપ્પાઓમાં. છપ્પાઓએ શામળને અમર કર્યો છે કે શામળે છપ્પાને અમર કર્યો છે? મન કથન સાચાં છે, કારણ કે શામળ સિવાય છપ્પાને આવા ઉપયાગ બીજો કેાઈએ કર્યો નથી. અને શામળની ઘણી ઉત્કૃષ્ટ કવિતાઓ છપ્પામાં છે.
શામળે દૃષ્ટાન્તા આપવામાં કચાશ નથી રાખી. આવાં દૃષ્ટાન્તાના માટેા ભાગ છપ્પાઆમાં છે, ને તે છપ્પા એટલા સરસ છે કે નીચેની કહેવત પ્રચલિત થઇ છે:
ચંદ્ર ચંદ્ન પદ્મ સૂર કે, હૈ। બિહારીદાસ, ચાપાઇ તુલસીદાસની, છપ્પય શામળદાસ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org