________________
કવિ શામળ ભટ
આપણા ગૂજરાતમાં પ્રભાતિયાં નરસિંહ મહેતાનાં, ગરબા વલ્લભના, ગરબીઓ દયારામની તેમ છપ્પા શામળદાસના જ ગણાય છે.
શામળ પ્રેમાનંદથી ઉંમરમાં ઘણા નાને હતો. તેણે કાવ્યની શરૂઆત કરી ત્યારે પ્રેમાનંદ કીર્તિની ટોચે હતે. છતાં શામળની કવિતાએ પ્રેમાનંદની લોકપ્રિયતા સામે હરીફાઈ સેંધાવી છે. પ્રેમાનંદની પેઠે શામળ શરૂઆતમાં પિરાણિક પ્રસંગેની કથાઓ કહેતે ગામેગામ ફરેલો પણ ખરો, પણ પિતાને ઘધે બરાબર જમાવી શકેલો નહિ. પછી તેણે ગૂજરાતીમાં સામાજિક પ્રસંગોની વાર્તાઓ લખવાની શરૂઆત કરી. ભેજ અને વિક્રમ રાજાને લગતી દંતકથાઓ પર તેણે ઘણી વાર્તાઓ વણી છે, સંસ્કૃત અને ફારસી કથાનકોના પાયા પર તેણે મોટી વાર્તાઓ ઊભી કરી છે, સામાન્ય સંસારી માણસને રસ પડે તેવા પ્રસંગે તેણે શોધી લીધા છે. આ મળી આવેલાં ખાંમાં તેણે પોતાના તરફથી પણ ઘણી વિગતો ઉમેરી હશે, એ સ્પષ્ટ જોઈ શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org