Book Title: Kavi Shamal Bhatt Author(s): Ramanlal P Soni Publisher: Vidyarthi Vachanmala View full book textPage 5
________________ કવિ શામળ ભટ શામળ ભટને જન્મ ઈ. સ. ૧૭૦૦ એટલે સંવત ૧૭૫૬ના અરસામાં થયો હોવા જોઈએ. કેટલાક તેને જન્મ ઈ. સ. ૧૬૪૦ની આસપાસ અને મરણ ઈ. સ. ૧૭૩૦ની પછી મૂકે છે. શામળ ભટને જન્મ અમદાવાદના વેગણુપુર પરામાં (હાલ એને ગોમતીપુર કહે છે.) થયો હતે.તે જ્ઞાતે શ્રીગેડ માળવી બ્રાહ્મણ હતા. તેના પિતાનું નામ વીરેશ્વર હતું, માતાનું નામ આનંદબાઈ હતું. લીલીબા નામની એને એક બહેન હતી. તેના પુત્રનું નામ પુરુષોત્તમ હતું. શામળ પોતાના પુત્રનું નામ કાવ્યમાં લખે છે. તેને પુત્ર તરફ ખૂબ પ્રીતિ હશે એમ લાગે છે; પણ તે પુત્રમાં બાપને કવિત્વને કંઈ વાર ઊતર્યો હોય તેમ દેખાતું નથી. ઊલટું, એક ઠેકાણે શામળ પોતે લખે છે – શામળભટ્ટને દીકરે, બડે ને વિકરાળ, ધામુડવાડે મોકલ્યા, જઈ પહાં ગતરાડ! જાના કવિઓની રીત પ્રમાણે શામળ પોતાના ગ્રંથમાં કયાંક કયાંક પિતાને પરિચય આપે છે. વાંચો : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28