________________
એક તાપસની કથા
૧૭ “ગુરુ મહારાજ! પાણીના અભાવે અનાજ વગેરે સુકાઈ જાય છે.”
ગુરુએ કહ્યું કેઃ “ખેદ કરીશ નહિ. કાલે સવારે જલથી પલ્લવિત થએલા તારા ધાન્યના છોડને તું જેઈશ.” તે સાંભળી રાજી થઈને તે પોતાના ઘેર ગયો. રાત્રીના સમયે પાસેના સરોવરમાંથી શિષ્ય પાસે સંકડે ઘડા પાણી મંગાવીને તે ખેતરમાં નખાવ્યું.
સવારમાં પેલે ખેડુત જળથી ભરેલા ખેતરને જોઈને બહુ ખુશી થયે. તે ભેળે ખેડુત પરિવાર સહિત ગુરુને પગે લાગ્ય, ભેજનાદિથી ભક્તિ કરીને ગુરુને ખુશી કર્યા; અને ગુરુને કઈ દેવતા સહાય છે, એવી તેની માન્યતા થઈ. ગુરુની ખ્યાતિ ઘણી થઈ તેથી બીજા, ત્રીજા અને ચોથા દિવસે પણ જુદાજુદા યજમાન ખેડુતની ગુરુને થએલી વિનંતીથી શિષ્યોએ જુદાજુદા ખેતરોમાં પાણી નાખ્યું.
આમ કરવાથી શિષ્ય બહુ થાકી ગયા અને ભેગા થઈને બધાએ નિર્ણય કર્યો કે “અતિ લોભને વશ થઈને ગુરુ આપણી પાસે સિંચાવે છે, પિતે જરા પણ સિંચતા નથી; તેથી આપણે હવે કાર્ય બંધ કરવાની ગુરુને વિનંતી કરીએ, અને કહી દઈએ કે હવે પછી જે બેલશે તે કરશે.” આ પ્રમાણે તેઓએ ગુરુને વિનંતી કરી.
ગુરુએ કહ્યું કેઃ “અરે શિષ્ય! જે તમે જળ નહિ સિંચે તે શું કરશે?”
શિવે ચૂપ રહ્યા, કેઈ બેલ્યા નહિ. ત્યાર પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org