________________
અનુભવી વૃદ્ધના બુદ્ધિશાળીપણાની કથા
૨૫
“જે એક અનુભવી વૃદ્ધ સમજી શકે છે, તે સેંકડો યુવાનો સમજી શકતા નથી.’’
એ.
મેાટા નગરમાં એક માટે સમૃદ્ધિશાળી રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે સેંકડા તરુણ યુવાન સેવકે હતા. તેઓ કહેતા કે: “મહારાજ! વૃદ્ધ પુરુષાની ગતિમાં સ્ખલના આવેલી હાય છે, તેઓની મતિ ચંચળ થઇ જાય છે, તેમનું મુખ કફથી હમેશાં ભરેલું હાય છે, સમુદ્રના ફીણ જેવા ધેાળા વાળ ઉગેલા હાય છે. એવા વૃદ્ધ પુરુષા સભાની શેાભામાં હાનિ પહેાંચાડે છે, તેથી તેઓને આપણી પાસે રાખવા તે ચેગ્ય નથી.” રાજાએ પણ તે કબુલ કર્યું.
“રાજા, સ્ત્રી અને લતા, પ્રાયે કરીને જે પાસે હાય તેને જ વીંટળાઇ વળે છે.” રાજાએ દ્વારપાળને હુકમ કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org