Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 270
________________ કથામંજરી “આપણે બંને તે સુવર્ણપુરુષના સ્વામી થઇએ.” એવે વિચાર કરીને તેએ ઝેર ભેળવેલું અન્ન લઇ મિત્ર પાસે આવ્યા. ગામ બહાર રહેલા બંને જણાએ પણ તેવી જ ઈચ્છાથી તે અન્ન લઇ આવ્યા કે તરત જ એચિંતા હલ્લા કરીને, ગામમાં ગએલા બંને જણાને મારી નાખ્યા. પછી ઝેર વાળું અન્ન ખાવાથી તે બંને જણા મૃત્યુ પામ્યા. અંતે તે ધને આ પ્રમાણે અનર્થ કર્યો. ૨૬૦ ધન સર્વદા અનર્થ કરનાર જ છે, છતાં પણુ જે તેના વ્યય સન્માર્ગે કરવામાં આવે તે તે લાભદાયી છે. માટે ધનનું ભણું સુપાત્ર દાન જ છે; તે સમજીને શાણા પુરુષા એ અનર્થકારી ધન ઉપર માહ નહિ રાખતાં, તેના સન્માર્ગે ઉપયેગ કરવા જેઈ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276