________________
મૂઢ બ્રાહ્મણની કથા
૧૨
એ
ક નગરમાં પશુ જેવી બુદ્ધિવાળા એક જડ બ્રાહ્મણ રહેતા હતા. તેની સ્રી કજીયાખાર હતી, અને તેણે ઘણાં સંતાનો હતા. તેએ મહા પરાણે પેાતાના જીવનનિર્વાહ ચલાવતા હતા. કોઇક વખત ભૂખ્યા પણ રહેવું પડતું હતું. તેમના વચ્ચે જીર્ણપ્રાય થઈ ગએલા હતા. ઘરનું આંગણું પડી ગયું હતું અને તે બ્રાહ્મણના શરીરમાં માત્ર હાડકાં રહેલાં હતાં.
Jain Education International
AF
એક વખતે તે બ્રાહ્મણે ધનની પ્રાપ્તિ માટે એક સિદ્ધ પુરુષની બહુ સેવા કરી. તેની સેવાથી સંતુષ્ટ થઈને તે સિદ્ધ પુરુષે સ્મશાનમાં રહીને છ માસ સુધી ઉપવાસ, બ્રહ્મચર્ય તથા સૈાનપણે રહીને સાધી શકાય તેવા મંત્ર તેને આપ્યા. બ્રાહ્મણે વિધિ પ્રમાણે તે મંત્રની સાધના કરી. દેવતા પ્રત્યક્ષ થયે અને કહ્યું કેઃ વ્હે વત્સ! આ કંથા લઈ જા. સવારમાં હમેશાં તેને ભૂમિ ઉપર ખંખેરવાથી તને પાંચસેા રત્ના તે આપશે. પરંતુ આ કંથાને પહેાળી કરીશ
For Private & Personal Use Only
www.jainelibrary.org