________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉત્તર : છ પ્રકૃતિનું બંધસ્થાન એક દશમાં ગુણસ્થાનમાં જ બંધાય છે.
પ્રશ્ન . એક પ્રકૃતિનું બંધસ્થાન કેટલા ગુણસ્થાનમાં બંધાય?
કયા?
ઉત્તર : એક પ્રકૃતિનું બંધસ્થાન ત્રણ ગુણસ્થાનકમાં બંધાય છે. ૧૧-૧૨ અને ૧૩ ગુણસ્થાનકમાં બંધાય.
પ્રશ્ન ૬. મૂલ કર્મના ચાર બંધસ્થાનને વિષે ભૂયસ્કાર બંધ કેટલા થાય? કયા?
ઉત્તર : મૂલ કર્મના ચાર બંધસ્થાનમાં ત્રણ ભૂયસ્કાર બંધ પ્રાપ્ત થાય છે. એકના બંધમાંથી ૬ને બંધ, છના બંધમાંથી સાતને બંધ, સાતના બંધમાંથી આઠને બંધ કરે તે.
પ્રશ્ન ૭. ભૂયસ્કાર બંધ કેને કહેવાય?
ઉત્તર : ઓછી ઓછી પ્રકૃતિઓને બંધ કરતા કરતા જીવ જ્યારે અધિક પ્રકૃતિઓને બંધ કરતે હોય તેને ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૮. મૂલ કર્મોમાં પહેલો ભૂયસ્કાર બંધ કઈ રીતે જાણ?
ઉત્તર : મૂલ કર્મોને વિષે પહેલે ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણ. કઈ ભવ્ય જીવ ઉપશમ શ્રે પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે મૂલ કમ એક બાંધે છે, ત્યાંથી પતન પામી દશમાં ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે જીવ મૂલ કર્મને બંધ કરે છે, તેના પ્રથમ સમયે મૂલ કર્મને પ્રથમ ભૂયસ્કાર બંધ ગણાય છે.
પ્રશ્ન ૯ : મૂલ કમેને વિષે ભૂયસ્કાર બંધ કઈ રીતે જાણ?
ઉત્તર : મૂલ કમેને વિષે બીજે ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણ. કઈ ભવ્ય જીવ ઉપશમશ્રણ પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમાં ગુણસ્થાનકે છે પ્રકૃતિને બંધ કરતે કરતે નવમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં મૂલ સાત કર્મને બંધ કરે તેના પહેલા સમયે બીજે ભૂયસ્કાર oધ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org