Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાન વિભૂતિ અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની વિચારધારા વહેતું કરતું સામાયિક. “બુદ્ધિપ્રભા” એટલે સરળ અને સુબેધ ભાષામાં જૈનધર્મની ફીલસુફી સમજાવતું માસિક, દિપભાગ એટલે યુમબળ સાથે દેડતું વાંચન એ ગંભીર તત્વજ્ઞાન પીરસે છે, એ સમાજ-ધર્મ–સેવા વિના સવાલે તટસ્થ ચર્ચા કરે છે. એ દર અ કે સાહિત્ય રેચક વાર્તાઓ વંચાવે છે, અને નવીન શૈલીથી ભાષાની ઝમક રજુ કરતી ચિંતન કણિકાઓ તેમાં આવે છે. એ જતિધરોનાં સંક્ષિપ્તમાં જીવન આલેખી અંજલિઓ થઈ છે, શાસનના સમાચાર એ તમને જણાવે છે, અને વસમાં ત્રણ ત્રણ વિશેષાંક આપે છે, માત્ર એકજ વરસમાં એણે અઢી હજાર ઘરોનું ઉદ્ધાટન કરવા સાથે પોતાનું સ્થાન જમાવ્યું છે અને કુટુંબીઓના અંતરમાં પ્રકાશ પાથર્યો છે. “બુદ્ધિપ્રભા” એટલે જ્ઞાનની ગંગા, બુદ્ધિપ્રભા' એટલે જીવનનૈયાને આવકીનારે બતાવતી દીવાદાંડી. આ બધુંય છતાં “લવાજમ” તેમજ “જાહેરખબરના ચાર્જ જ્ઞાનપ્રચારના હેતુથી ઘણું જ ઓછી રાખવામાં આવ્યા છે. પાંચ વર્ષના ગ્રાહક સભ્યના રૂા. ૧૧) ત્રણ વર્ષના ગ્રાહક સભ્યના રૂા. ૭) બે વર્ષના ગ્રાહક સજ્યના રૂા. ૫) એક વર્ષના ગ્રાહક સભ્યના માત્ર અઢી રૂપીઆ. વધુ વિગત માટે મળો:શ્રી તંત્રએ “બુદ્ધિપ્રભા” કાર્યાલય, છે. દાદાસાહેબની પોળ, ખંભાત, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 127