Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 7
________________ સમર્પણ 6 ale : સકલસંઘહિતેવી અનેકાન્તવાદ મર્મલ પૂજ્યપાદ આ.શ્રીમવિજય ભુવનભાનું સુ.મ.સા.નાં વૈરાગ્યભીનાં પ્રવચનો સાંભળી જે બે મહાત્માઓ લગભગ સમકાળે પ્રજિત બન્યા.. અને અધ્યયનાદિ અનેક સાધના ક્ષેત્રમાં લગભગ હંમેશા સહવર્તી રહ્યા, સિદ્ધાન્ત મહોદધિ, મહાચર્યમૂર્તિ સ્વ.આ.શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના પાવન સાનિધ્યમાં જે બે એ કર્યસાહિત્યનું ઠોસ અધ્યયન-પરિશીલન કર્યું તથા મૂળ-વૃત્તિ ઉભયસમવેત “બંધવિધાન’ મહાન ગ્રન્થના રચયિતા મહાત્માઓને એ મહાન કાર્ય માટે, અધ્યયનાદિ દ્વારા તૈયાર કર્યા તેમજ એ મહાન ગ્રન્થના પદાર્થોના સંગ્રહ, સંશોધન વગેરેમાં પોતાનો સિંહફાળો નોંધાવ્યો, * કર્મસાહિત્ય, આગમગ્રન્થો, છેદગ્રન્થો, પ્રકરણગ્રો વગેરેની ટોચકક્ષાની વિદુતા હોવા છતાં જે બને મહાત્માઓ અત્યંત વિનમ્ર બની રહ્યા, * કર્મગ્રન્ય, કમ્મપયડી, છેદગ્રન્યો વગેરેનું અધ્યયન કરાવીને તેમજ મારા સંયમજીવનનાં અનેકવિધ પાસાંઓમાં સુંદર પ્રેરણા-માર્ગદર્શન આપીને જેઓએ મારા પર અનહદ ઉપકાર કર્યો છે. તે બે મહાત્માઓ, સિમ્બન્નદિવાકર પૂ.આ.શ્રીમદ્ વિજય જયઘોષસ.મ.સા., તથા સહજાનંદી સ્વ.આ.શ્રીમદ્ વિજય ધર્મજિત સુ.મ.સા. ને પ્રસ્તુત પુસ્તક પુષ્પ સમર્પિત કરતાં અનેરી ધન્યતા અનુભવું છું મુનિ અભયશેખર વિજય

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186