Book Title: Kalyan 1962 09 Ank 07
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ 0000 2902900000000000 વર્ષ : ૧૯ અક : ૭ C0000002001 000:20000 L: હ ૨૦૧૮ ભાદરવા પુણ્યોદયનો ઉપયોગ વૈદ્ય મહનલાલ ચુનીલાલ ધામી સરીતા અને જીવન ને સરખાં છે. વર્ષા ઉત્તમ હોય તે સરીતા કલકલ કરતી વહે છે, પુણ્યના ઉદય હાય તેા જીવન પણ સુખની છેળા વચ્ચે રમતું હોય છે. વર્ષા ન હાય, દુષ્કાળના અધકાર વ્યાપ્ત બન્યા હોય, તે સરીતાનાં ગીત શુષ્ક ખની જાય છે, એના કલરવ કલ્પાંતમાં પરિણમે છે. એજ રીતે પુણ્યના ઉદ્દય ન હાય ત્યારે જીવન પણ કંટકમય, વેદના" અને સતપ્ત લાગે છે. સંસારના સુખની પ્રત્યેક સામગ્રી પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થતી ડાય છે. માનવી એમ માનતા હાય કે આ મારા પ્રયત્નનું, મારી બુદ્ધિનું કે મારા ખળનું પરિણામ છે તે તે વાત ખરાબર નથી. કારણુ એક જ ધંધામાં પડેલા એ માણસે એક સરખા વેપાર કરવા છતાં એકને હેરાનગતિ ભગવવી પડે છે, ખીજાને આનંદ મળે છે; એક સરખા વેપાર, એક સરખી મહેનત અને એક સરખી રીત, આમ છતાં એક કમાય છે ખીજાને લમણે હાથ દેવા પડે છે. કારણ કે બધું સમાન હોવા છતાં પુણ્યનું બળ સમાન નથી. નગરમાં એ દાકતરા છે. અનેએ સરખો શ્રમ કરીને સમાન ઉપાધિ પ્રાપ્ત કરી છે, અને પોતાનાં કાર્યમાં નિષ્ણાત છે, બને ખરાખર મહેનત અને ખંતથી ધંધા કરતા હોય છે. છતાં એકના દવાખાનામાં દરદીઓ સમાતા નથી, બીજાના દવાખાનામાં ભાગ્યે જ કાઇ આવતુ હોય છે. કારણ કે "તેના પુણ્યદય સમાન નથી. પુણ્યાય તા ત્યાં સુધી કામ કરે છે કે એક દાકતર જે ઔષધ કે ઈંજેકશન આપતા હોય તે દરદીને રાહત આપે છે. બીજો દાકતર એજ ઔષધ કે ઈંજેકશન આપતા હોય છતાં દઢી અસ્વસ્થ રહે છે. કારણ કે પુણ્યદય દરેક વાતમાં આગળ જ ડોય છે. સત્તા પ્રાપ્ત થવી, ખળ મળવું; ધન, સુખ, યૌવાન, આરેાગ્ય, પુત્ર પરિવાર, ઉત્તમ પત્ની વગેરે સામગ્રી જે કંઇ મળે છે તે પુણ્યાયથી જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકાર, લગવતા આ વાત ખૂબ જ દાખલા લિલેા સાથે સમજાવી ગયા છે અને અનેક ઉચ્ચ જીવા આ સત્ય સમજી પણ ગયા છે. પુણ્યદયથી પ્રાપ્ત થનારી પ્રત્યેક સામગ્રી કેવળ ઉપભાગ માટે નથી, સદુપયેાગ માટે છે. કાઇને સુંદર પત્ની મળે એટલે એના રૂપને ચૂસી લેવાની ભાવના પુણ્યથી મળેવી વસ્તુના જ નાશ કરે છે. deceboooooooooo કોઈને સત્તા મળી જાય અને સત્તાના મદમાં અંધ બનીને સત્તાના પેાતાનાં હિતા ખાતર અથવા પેાતાના તરંગાને જાળવી રાખવા ખાતર મનફાવતા ઉપયોગ કરે તે પુણ્યના ઉદય (જુઓ અનુસ ધાન સામે પાન-૨) 990909999999 09888

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52