Book Title: Kalyan 1962 09 Ank 07
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 19
________________ ક અને સમા પૂ. ૫'ન્યાસજી મહારાજ શ્રી ચરણવિજયજી ગણિવર દ કલ્યાણ' તે આ લોકપ્રિય વિભાગ શરૂ કરતાં અમને આનંદ થાય છે. પૂ. પાદ આ. મ. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રી ‘કલ્યાણુ’ પર આવેલા પ્રશ્નાનું સમાધાન તૈયાર કરીને અમારા પર મેકલાવી આપવા તેઓશ્રી કૃપા કરતા, તેઓશ્રીના સ્વવાસ બાકૢ આ વિભાગ માટે અમે જુદા જુદા પૂ. પાદ આયાય દેવાદિ મુનિવરો દ્વારા સમાધાન મેળવીને કલ્યાણુ ' માં પ્રસિદ્ધ કરવાની યેાજના નક્કી કરી છે. તે કલ્યાણ' પ્રત્યે . આત્મીયભાવે પ્રત્યુત્તર આપવાની પૂ. પાદ આચાય દેવાએ કૃપા કરી છે. તે રીતે પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ ‘ કલ્યાણ' પર કૃપા કરીને જે સમાધાના લખી મે કહ્યા તે અહિં રજુ થાય છે. દૃ કલ્યાણ' ના વાચકોને વિન ંતિ છે કે, ‘કલ્યાણુ ' પર તમારી શંકાઓ મેકલતા રહેશેા. જુદા જુદા પૂ. પાદ આચાર્ય દેવાદિ મુનિવરો પાસે સમાધાન મેળવીને અમે આ વિભાગમાં પ્રસિદ્ધ કરવા શકય કરીશુ. ગતાંકમાં સ્થળ સંકોચના કારણે આ વિભાગ પ્રસિદ્ધ થઇ શકયા ન હતા. હવેથી નિય મિત આ વિભાગ પ્રસિદ્ધ કરીશું. પૂ. પાદ આચાય દેવાદિ મુનિવરેને વિન ંતિ છે કે, આ વિભાગને સમૃદ્ધ કરવા તેઓશ્રી કૃપા કરીને અમને સહકાર આપે કયાણ' માં છેલ્લા ૧૫ વર્ષથી ચાલુ રહેલા આ વિભાગ પ્રત્યે સ કાઇતુ એક સરખું આકણુ રહ્યું છે, તે માટે અમે ગૌરવ લઇ છીએ! પ્રશ્નકાર : શકરલાલ તલચંદ જમણુપુરવાલા શઃ દેવાના જન્મ કેવી રીતે થાય છે? સ૦ : દેવલાકમાં દેવા પુષ્પની શય્યામાં ઉત્પન્ન થાય છે—દેવાને માંતાપિતા હાય નહી. રા॰ : દેવાને રહેવાનુ સ્થાન કયાં ? સ૦ : ઉલાકમાં ૧૨ દેવલેક નવગ્રૅવેયક પાંચ અનુત્તર વિમાન છે ત્યાં વૈમાનિક દેવે વસે છે. અધલાકમાં ભુવનપતિ દશ પ્રકારના દેવા વસે છે. અને તિર્થ્યલોકમાં સમભૂલતલા પૃથ્વીથી નીચેના નવસા ચેાજનમાં વ્યંતર વાણવ્ય ંતર વસે છે. તથા સમભૂતલાપૃથ્વીની ઉપર સાતસે નેવુ ચેાજનથી માંડીને નવસા ચેાજન સુધીમાં યેતિષી ધ્રુવા વસે છે. ૩[[૫] શ॰ : સાત નારકી કઇ ભૂમિ ઉપર છે ? સં॰ : સાત નારકી મનુષ્યલકની નીચે છે. તેના ધર્મો–વંશા શૈલા અંજના (રષ્ટા ‘મઘા માઘવતી-આ સાત નામે છે. અને રત્નપ્રભા શરાપ્રભા, વાલુકાપ્રભા પંકપ્રસા ધૂમપ્રસા તમઃ પ્રસા તમસ્તમા:પ્રસા વગેરે તેનાં ગોત્ર જાણવાં શ॰ : પુલ્યેાપમ કેટલા વર્ષીને કહેવાય ? સ૦ : અસંખ્યાતા વસ્તુ એક-પઢ્યાપમ કહેવાય છે. તેને સમજવા માટે શાસ્ત્રોમાં એક યાજનના કૂવાનું દૃષ્ટાન્ત બતાવ્યુ છે. શ' : અઢીદ્વીપમાં જે અણુગાર.' આમ કહેવાય છે તે એ અઢીદ્વીપ કર્યા છે કને કહેવાય છે..

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52