________________
બુદ્ધિતા વિકાર લાગ્યા. પેાતાની આત્મપરીક્ષા કર્યાં બાદ પત્નીને પુછતાં, વગર પુયે લાવેલા છાણાના અગ્નિ' કારણ મળ્યું. નાની આવી વાતમાં જો ખુદ્દે બગડે તે! આજે જે શાષણુખારી, સટ્ટા, જુગાર જેવા ધંધા અને કાળાબજારી ધુમ ફાટી નીકળ્યા છે તેમનાથી બુદ્ધિ કેટલી ભ્રષ્ટ થાય એ પી શકાતું
નથી.
ઘણા મનુષ્યા એમ માને છે કે અન્યાય કર્યાં સિવાય પૈસા મળે જ નહિ અને આવી રીતે ધન આવ્યા બાદ થાડુ દાન કરીશું. આવી બનાવટી પ્રતિષ્ઠા મેળવી બધા પાપ ધાવાતા નથી. વિષ્ટામાં જાણી જોઇને પગ મૂકી ધાનારને કવા મૂખ કહેવા તે સમજાતુ નથી. દાન કરવા માટે જ પૈસા કમાવવાની શાસ્ત્રકારાએ સ્પષ્ટ મના ફરમાવી છે. અન્યાયથી મેળવેલું ધન આલેક અને પરલોકમાં અતિકારક થાય છે. આલાકમાં અન્યાયના યોગે રાજદંડ, જેલ યા ફ્રાંસી જેવા વધતું પણ કારણ બને છે. પરસેાકમાં નરક વગેરે દુર્ગાંતિમાં ઘસડી જાય છે. અર્થાત્ અન્યાયાપાર્જિત દ્રવ્ય પેાતાની જાતને ઉપયોગી થતુ નથી.
ન્યાયમાર્ગે જ જીવન જરૂરિયાતના સાધના મેળવવા એ સાચી માનવતાને આવશ્યક ગુણ છે. ધર્માંરૂપી ઇમારતનેા પાયે છે. આ ગુરુ વિના માનવતા, ખીજ વિના વૃક્ષ અને પાયા વિનાની ઇમારત કઇ રીતે ટકે ?
માનવને પશુતા ટાળી માનવ બનવું હોય-મહામાનવ બનવું હોય, સાચા ધર્મી બનવું હાય, સાચાં સુખી થવુ હોય તે જીવનભર પ્રતિજ્ઞા લેવી જોઇએ કે અન્યાયના માગે લાખા રૂપિયા મળતા હશે તે પણ હું ઠાકરે મારીશ. તે સામે દૃષ્ટિપાત પણ નહીં કરૂં. ભલે પછી મારે ભુખે મરવું પડે.
જગતના મહાપુરુષોનાં મહાજીવનની શરૂઆત નેકી, પ્રમાણિકતા, નિતી અને ન્યાયમાંથી જ થઈ છે તે?
શાસ્ત્રોમાં કહ્યું છે કે ધનના
રાગથી-મૂર્છાથી
અધ બનેલા માનવી પાપથી જે કાંઇ મેળવે છે તે
r
કલ્યાણ : સપ્ટેંબર, ૧૯૬૨ : ૧૩૫
ધન માથ્લાને ફસાવવા માટે તેની જાળમાં લેાખંડના કાંટા ઉપર ભરાવેલા માંસના ટૂકડાની જેમ તે ધન આખર માલીકને નાશ કર્યાં વગર રહેતુ નથી. આ રીતે ન્યાય એજ ધન મેળવવા માટે પારમાર્થિક ઉપાય છે. જેમ દેડકા ખામાચિયામાં અને હુ સા પૂર્ણ સરોવરમાં પહેાંચે છે તેમ સધળી સંપત્તિ સત્ક ન્યાયી મનુષ્યને વશવર્તી બની આવી મળે છે.
જગતમાં આ કાળમાં બાહ્યદષ્ટિથી જોતાં મેાટા ભાગે દુરાચારી શ્રીમત દેખાય છે. અને ધર્મી દુઃખી દેખાય છે. તેથી તેમ ન માની લેવું જોઇએ કે શ્રીમંતાઈ દુરાચારથી મળી છે. અને દુ:ખ ધર્મથી મળ્યું છે. જેમ આંખે વાવ્યા પછી તરત જ ફળ મળતાં નથી તેમ મેટાભાગના પાપ કે પુણ્ય પ્રાયઃ તુરત જ ફળતાં નથી, દુરાચારની શ્રીમંતાઇમાં સાચું સુખ હશે કે કેમ ? તે પણ શંકા છે અને તેની શ્રીમંતાઇ તેને તેના પૂર્વ પુણ્યથી મળેલી છે કે જે તે વાસી અનાજની માર્ક ખાઇ પેાતાના દુરાચાર દ્વારા ભવિષ્યની મહાન દુતિ આદિ દુ:ખારૂપી મા રતના પાયા નાખી રહ્યા છે. ધર્મીનુ દુ:ખ એ સાચા ધર્માંતે મન દુ:ખ જ નથી ધર્મચક્ષુએ લાગતા આપત્તિકાળને તે અગ્નિ પરીક્ષા સમજી આવકારે છે. આ કહેવાતું દુ:ખ તે તેના પૂર્વપાપના ઉદયથી આવ્યું. હેય છે પણ તે ધર્મી પોતાના સયેા દ્વારા તે પાપાને શાંતિથી ભોગવી લઈ ભવિષ્યના મહાન સુખ માટે બીજ વાવી રહ્યો હાય છે.
કોઈપણ જીવને જીવવામાં વિઘ્ન ન કરવું તે ન્યાય છે. અને આપણી સ્વાર્થી ઇચ્છાને પૂર્ણ કરવા અન્ય કાઇને પણ તેમના જીવનમાં ડખલ કરવી તે અન્યાય છે. અત્યારે જ જીવાને દરિદ્રતા વગેરે દુ:ખ છે તે પૂર્વાંકાળે મૂઢ બતીને ખીન્ન વેાના જીવનની દરકાર નહીં કરતાં તેએાતે દુ:ખી કરીને પણ યથેચ્છે સ્વેચ્છાચારી જીવન જીવવા રૂપ કરેલા અન્યાયનું ફળ છે.
જગતના દરેક આત્માને આવી સમુદ્ધિ મળે તેવી પ્રાથના.