Book Title: Kalyan 1952 08 09 Ank 06 07
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 55
________________ અસાધ્ય બનતા જતા હતા. આ દરમ્યાનમાં ત્યાં શ્રી શુભવિજયજી નામે મહામુનિરાજ પધાર્યા. ભીમનાથ જેવું નાનું ગામ અને તેમાં જૈન મુનિની પધરામણી, એટલે એ બ્રાહ્મણાથી છૂપુ' શાનું રહે ? કેશવરામને ખબર પડી, એટલે કેશવરામે શ્રી શુભવિજયજી મહારાજના પિરચય સાધ્યેા. ક્રમે ક્રમે એ પિરચય વધતા ગયા, એ પરિચય દરમ્યાનમાં કેશવરામને, મુનિરાજ શ્રી શુભવિજયજીએ કની વિચિત્રતા અને વિષમતા સમજાવી. કેશવરામના સદ્ભાગ્યે આ રીતિએ તેમના ભાવરાગ જેમ ઘટતા ગયા, તેમ દ્રવ્ય રાગ પણ ઘટતા ગયા. તેમના અસાધ્ય મનાતા વ્યાધિ થોડા જ દિવસમાં નામશેષ થઇ ગયેા, વ્યાધિરહિત બનેલા કેશવરામે પણ પૂ. મૂનિરાજ શ્રી શુક્ષુવિજયજીની સાથે ભીમનાથ છેડ્યું, કારણ કે હવે તે તેઓ તેમના શિષ્ય જેવા જ અની ગયા હતા. કલ્યાણ એગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૫૨, : ૩૨૧ : સુરસુન્દરીના રાસ પશુ સં. ૧૮૫૬માં રચાચેલા. મુબઈના સુપ્રસિધ્ધ વ્યાપારી અને દાનવીર શેઠ શ્રી મેાતીશાએ શ્રી શત્રુ ંજય ગિરિરાજ ઉપર નવી ટુંક બંધાવીને સ` ૧૮૯૩ માં જે શ્રી અંજનશલાકાના મહેસ્રવ કર્યા, તેમાં તથા અમદાવાદમાં શેઠ હઠીસીંગ કેસરીસીંગે દિલ્હી દરવાજા મહાર બાવન જિનાલય દેવાલય મંધાવ્યું, તેને સંવત ૧૯૦૩ માં શ્રી અંજનશલાકાના મહાત્સવ કર્યો, તેમાં બન્નેય મહાત્સવાના પ્રતિષ્ઠાવિધિમાં પૂ ૫. શ્રી વીરવિજયજી અગ્રેસર હતા. પૂ. પતિપ્રવર શ્રીમદ વીરવિજયજી મહારાજ સ', ૧૯૦૮ ના ભાદરવા વિદે ૩ ને ગુરુવારે પાછલા પહેારે સ્વર્ગવાસી થયા. કવિવર શ્રી વીરવિજયની પૂજામાં ભારે ચમત્કાર છે. એમનુ શબ્દ લાલિત્ય એટલુ' સુંદર છે, કે એમની પૂજાએ સાંભળ્યા પછી એ દિવસ સુધી કાનમાં ગુંજારવ કરે છે. એમણે પૂજા જેવા વિષયમાં વ્યવહાર અને તત્ત્વજ્ઞાનનું અજબ મિશ્રણ કર્યુ” છે. પૂજાની કેશવરામે ગૃહસ્થદશામાં પણ પાદવિહારદ્વારાજ તેએની સાથેજ સ્થલે-સ્થલે વિહરવા માંડયું. ભીમનાથથી નિકળી ગ્રામાનુગ્રામકૃતિએમાં તેએનું સ્થાન ઘણું વિશિષ્ટ છે, અને નિર્વિવાદપણે પ્રથમ સ્થાન તે લે છે. પૂજાએની કૃતિએ સોળમી શતાબ્દિથી શરૂ થઇ છે, પણ તે સની ઉપર કળશ વીરવિજયજીએ આગણીશમી સદીની આખરે ચઢાવ્યેા છે. વિચરી તેમણે શ્રી સિદ્ધાચલજી મહાતીની યાત્રા કરી અને ત્યાંથી એજ રીતિએ વિચરતા તેએ ખંભાત તરફ આવ્યા. આ દરમ્યાનમાં કેશવરામની વૈરાગ્યભાવના ખૂબ ખૂબ વધતી ગઇ. સ, ૧૮૪૮ ના કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષમાં શુભમુહૂતે તેમને પાનસરા મુકામે દીક્ષા આપવામાં આવી અને વીરવિજયજી’ એવુ. તેમનુ શુભનામ સ્થાપિત કરાયું. ગુરુદેવની હયાતી દરમ્યાનમાં જ પૂ. પ'ડિતપ્રવર શ્રી વીરવિજયજીએ કાવ્યેાની રચના શરૂ કરેલી અને દિવસે દિવસે તેમનાં કાવ્યે ખૂબ જ પ્રસિદ્ધિને પામેલાં. મહાસતી શ્રીમતી • સ્વ. પંડિત–પ્રવર શ્રીવીરવિજયજી પ્રત્યેની ભકિતથી પ્રેરાઈને, તેમના ભક્તાએ ભઠ્ઠીની પેાળના ઉપાશ્રયની વાડીમાં એક દેરી બંધાવી તેમાં સ્વ. નાં પગલાંને સ. ૧૯૦૯ના મહા સુદ ૬ ના દિને પ્રતિષ્ઠિત કર્યા છે, અને દરેક વાર્ષિક તિથિએ તે ખાસ કરીને ત્યાં આગી રચવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98