Book Title: Kalyan 1952 08 09 Ank 06 07
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 91
________________ પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલયના સંપાદિત મહત્ત્વપૂર્ણ ગ્રંથ જેના માટે શાસનસ્થંભ સૂરીશ્વર, તત્ત્વરસીક સાહિત્યકારો અને જનલિો ઉચ્ચ કેટીના અભિપ્રાય વ્યક્ત કરે છે, એટલું જ નહિ પણ ખાસ ભલામણ કરે છે. » આ રહ્યા ઇતિહાસકાર ઝવેરીના લોકપ્રિય ગ્રંથો સમ્રાટ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રમાણિક્તાઃ પ્રાચીન જૈન ઇતિહાસ ઉપર વેધક પ્રકાશ ફેંકતે પ્રમાણભૂત સચિત્ર પાંચસો પાનાને દળદાર ગ્રંથ. છપાય છે.મૂલ્ય રૂા. ૬-૦-૦ શ્રીપાળકુમાર ચરિત્ર : થાણા દહેરાસરજીમાં કોતરાયેલ ઉપયોગી ચિત્રો તેમજ નવપદ આરાધનવિધિ વિગેરેનો સંગ્રહ મૂલ્ય ૩-૮-૦ શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુ જીવનચરિત્ર અને મંત્ર તથા તેત્રવિધાન સંગ્રહ : આ ગ્રંથ માટે સમર્થ જૈનાચાર્યો તેમજ આરાધકો ખાસ ભલામણ કરે છે. પ-૪–૦ ગિરનારને આકર્ષક ત્રિરંગી પટ: પંદર ઈંચ પહોળો ને અઢાર ઈચ લાંબો પ્રતિમાઓના દર્શન સાથે મઢાવીને રાખવા જેવો મૂલ્ય ૧-૪-૦ - સમ્રાટ વિક્રમાદિત્ય યાને માલવને સુવર્ણયુગ : શ્રી કાલકસૂરિજીના તેમજ સરસ્વતી સાધ્વીજીના જીવન ચરિત્ર તેમજ મહારાજા વિક્રમાયિ અંગે વેધક અને અતિ ઉપયોગી સાહિત્ય વાંચન સામગ્રી સાથે સચિત્ર મૂલ્ય ૭-૮-૦ | મગધની મહારાણી અને પ્રભુ મહાવીર : મહારાજા શ્રેણિક અંગેનું અતિ ઉપયેગી પ્રકાશન. ડી જ નકલે સીલકમાં રહી છે. મૂલ્ય ૨-૮-૦ - થાણું તીર્થોદ્ધાર આબમ : દહેરાસરનાં ચિત્રો તેમજ કતરકામ માટે ઉપયોગી સોમપુરાઓના પ્રાણસમ પ્રકાશન આજે જ મંગાવી ! મૂલ્ય ૧-૪-૦ આ મહાન ગુજરાતને સુવર્ણયુગઃ મહાન ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલિન ઈતિહાસિક યુગના જૈનાચાર્યો તેમજ ચાવડા અને સોલંકી વંશના રાજવીઓ અંગે આ ગ્રંથ પ્રમાણિક ઘટનાઓથી ભરપુર છે. જેમાં મહારાજા સિદ્ધરાજ, મહારાજા કુમારપાવી અને કળિકાળ સવજ્ઞ શ્રી હેમચંદ્રાચાયજીનું જીવનચરિત્ર. જ્ઞાનભંડારે અને ગીતાર્થો માટે ઉપયોગી પ્રકાશન. સચિત્ર પ-૪-૦ જલ્દીથી બહાર પડશે. | LIGHT OF TAE UNIWERS વિશ્વજતિ પ્રભુ મહાવીર પૂ. મુનિરાજ ગુણ સાગરજી મહારાજ આદિના વરદહસ્તે તૈયાર થાય છે. જેમાં પ્રભુ મહાવીરના જીવન પ્રસંગેની ચિત્રાવલિ, થાણા જિનાલયમાં કેતરાએલ ચિત્ર પ્રદશન વિગેરે ચિત્રો અને જીવન પ્રસંગેથી ભરપુર દળદાર ગ્રંથ થશે. પ્રચારાર્થે અગાઉથી ગ્રાહક થનાર માટે રૂા. પ-૪-૦ પ્રભુ ઇષભદેવ ચરિત્ર ઃ સિદ્ધહસ્ત લેખક શ્રી ભીખાભાઈ છગનલાલ કે જેઓએ હમણું પૂ આચાર્યદેવ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે પ્રવજ્યા અંગીકાર કરી છે. તેઓએ વર્ષોની મહેનત લઈ ઉચ્ચકોટીનું પુસ્તક તૈયાર કર્યું છે. કિંમત પ-૪-૦ છપાય છે ભાવનગર આનંદ પ્રેસમાં. પરમહંત મહારાજા કુમાળીપાળ અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : આ પુસ્તક પણ ઉપરનાજ લેખકે તૈયાર કર્યું છે, મૂલ્ય ૫-૪-૦ આ પણ છપાય છે. આ પ્રમાણે જન સાહિત્ય મંદિર તરફથી ઝવેરી ઉપરોકત વતન પ્રકાશને કાળજીપૂર્વક તૈયાર કરે છે. કરાવે છે. જેના માટે અગાઉથી ગ્રાહક થઇ સહકાર આપવાની ભલામણ કરીએ છીએ. ઓડરે નીચેના સરનામે નોંધાવે ! પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલય ટેબીનાકા થાણે (જી. આઈ. પી. રેલ્વે)

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98