Book Title: Kalyan 1952 08 09 Ank 06 07
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir
View full book text
________________
કલ્યાણ; ઓગષ્ટ-સપ્ટેમ્બર-૧૯૫૨. : ૩૫૭ :
ભવ્ય જીવા અહિ. આવી દન કરી જે કાંઇ સુકૃત આચરી જશે, તેના લાભ મેળવા ! ગજેન્દ્રપૂણુ પ્રાસાદના અધૂરા કાર્યને પરિપૂર્ણ કરવાનું કામ આપશ્રી સંઘના શિરે છે. આપ સહુ સુકૃતની સંપત્તિના શુભ વ્યય કરી, ઉદારહાથે અમારા કાયમાં અમને સહાય કરા ! વિનશ્વર જીવનમાં ચંચળ લક્ષ્મીદ્વારા પરમાર્થનું ભાથું આપ જરૂર બાંધા ! શ્રી દહેરાસરજીના વહિવટદારોને !
સમસ્ત હિંદના દહેરાસરાના વહિવટદાર પુણ્યવાનાને અમે નિવેદન કરીએ છીએ કે, આપના હસ્તક જે જે દહેરાસરના વિહવટ હોય, તે તે દહેરાસરજીના ભાંડોળમાંથી આ મહાતીર્થના જીર્ણોદ્ધારના કાર્યમાં અમને અવશ્ય સહાયક અને ! પૂજ્યપાદ્ આચાર્યાદિ મુનિવરોને
પૂજ્યપાદ્ આચાર્ય દેવેશ, પૂજ્ય ઉપાધ્યાયદેવા, પૂજ્ય પન્યાસજી મહારાજે તથા પૂજય મુનિવર તેમજ પૂજ્ય સાધ્વીજી સમુદાયને અમારી વંદનાપૂર્વક વિન ંતિ છે કે, આપશ્રી વિહારમાં જ્યાં જ્યાં વિચ। તેમજ ચાતુર્માસમાં જે સ્થળે બિરાજમાન હા, તે ત્યાંના શ્રીસ ંઘને શ્રી ચંદ્રપ્રભાસપાટણ તીર્થીના જીર્ણોદ્ધારના આ મહાન પ્રભાવર્ક કાર્યમાં સહાય કરવા અવશ્ય સદુપદેશ આપશાજી
પર્વાધિરાજ શ્રી પષણા પર્વના પુણ્ય પ્રસંગે.
મહામંગળકારી પર્વાધિરાજ શ્રી પષણા મહાપવિત્ર પ્રસ`ગ આવી રહ્યો છે, દાન-ધર્માંની તથા સુપાત્ર ભક્તિની આ પુણ્યતમ પમાં તથા અન્યાન્ય મ’ગલિક અવસરે કુલ નહિ તા કુલની પાંખડી પણ શ્રધ્ધાપૂર્વક શ્રી ચંદ્રપ્રભાસમહાતીથના જીર્ણોદ્ધાર કાય માં આપી આપશ્રી સ'ધ, આપની સુકૃતની સંપત્તિના સદ્વ્યય કરી, આ મહાતીર્થની યાત્રાએ આવતા હજારો જૈનયાત્રિકાની તીથ યાત્રાના તથા હજારે। જૈનેતર પ્રવાસીએ જે રીતે આપણા . ભવ્ય જિનમંદિર તથા જૈનધની જે અનુમેાદના કરી રહ્યા છે; તેના અમૂલ્ય, અનુપમ તથા અપૂર્વ લાભ લઈ આપ મહાપુણ્ય ઉપાર્જન કરો !
નિવેદ્રક.
શ્રી ચંદ્રપ્રભાસપાટણ જૈન તી, જર્ણોદ્ધારક કમિટિ, શ્રી પ્રભાસપાટણ સ્ટે. વેરાવળ [ સૌરાષ્ટ્ર ]
— મદદ માકલવાનાં સ્થળે ઃ
શેઠ હરખચંદ મનજી
ઠે. ૫૫-૫૭ બજારગેટ સ્ટ્રીટ-કટ, મુબઈ-૧
સેક્રેટરી, શ્રી હીરાચંદ વસનજી જૈન શ્વેતામ્બર સંઘની પેઢી પ્રભાસપાટણ ( સૈારાષ્ટ્ર )

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98