________________
કલ્યાણ; એગષ્ટ-સપ્ટેમ્બર-૧૯પરે, કે ૩પપ :
માળને ગગનચુંબી, વિશાળ તથા ભવ્ય ગજેન્દ્રપૂણુ પ્રાસાદ આમ બે વર્ષના ની આ ગાળામાં લગભગ તૈયાર થવા આવ્યું. કરી આ મહાન મંદિરમાં નવ ગભારા છે. વિશાળ રંગમંડપ તથા નૃત્યમંડપ છે. આ ત્રણ શિખર, ત્રણ ઘુમ્મટ, બે સિંહનિષદ્યા શિખરે, તથા આજુબાજુ શણગાર ચોકી, દિકરી તેમજ પ્રવેશદ્વાર પર શણગાર ચુકી છે. મંડપમાં આરસની કેરણીયુક્ત સુંદર સ્થંભમાળ કે શેભી રહી છે. મંદિર દેવવિમાન જેવું રમણીય, નયનમોહર, તથા અલૌકિક બન્યું છે. આ
- ભવ્ય પ્રભુ પ્રતિષ્ઠા મહોત્સવ. મિ વિ. સં. ૨૦૦૮ ના મહા શુદિ ૬ ના મંગલિક દિવસે પૂજ્યપાદુ આચાર્યદેવ શ્રી Eી ચંદ્રસાગરસૂરીશ્વરજીના વરદહસ્તે ગજેન્દ્રપૂર્ણપ્રાસાદમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીજી
આદિ ભગવંતની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મૂળનાયકની જમણી બાજુના ગભારાઓમાં મિ શ્રી શીતલનાથ, શ્રી સુવિધિનાથ, શ્રી સંભવનાથ તથા શ્રી ચિંતામણિ પાશ્વનાથ પ્રભુજી દે બિરાજમાન છે, આ બધા ભગવંતેનાં બિંબ અદ્દભૂત પ્રભાવશાળી તથા કેટલાક અષ્ટશિક પ્રતિહાયના પરિકયુક્ત પણ છે. મૂળનાયકની ડાબી બાજુના ગભારાઓમાં શ્રી મલ્લિનાથજી,
શ્રી ચંદ્રપ્રભસ્વામી, શ્રી દાદા-દોકડીયા પાર્શ્વનાથજી તથા શ્રી આદીશ્વરજી બિરાજમાન છે, તો આ ભગવંતેમાં પણ પરિકયુક્ત તથા અતિશય મહિમાવંતા છે. શ્રી દાદા પાશ્વનાથજીનાં આ પ્રતિમાજી પ્રાચીન તથા પ્રભાવશાળી છે, કેટલાક વર્ષો પહેલાં આ પ્રભુજીની પલાંઠીમાં
દીવાનશાહી દોકરીઆનું નાણું દરરોજ નીકળતું હતું, આજે પણ દીકરીઓ નાણું મા પ્રભુજીની પલાંઠીમાં ચેટી ગયેલું નજરે પડે છે.
" માળ ઉપરના પાંચ ગભારા. આમ નવ ગભારામાં નવ મૂળનાયકે તથા આજુબાજુ અન્ય-અન્ય ભગવંતે બિરાજમાન છે. મંદિરના ઉપરના માળ પર પાંચ ગભારા છે, તેમાં વચલા ગભારામાં છે આ મૂળનાયક શ્રી શાંતિનાથજી છે, તેમની આજુબાજુ મૂળનાયક શ્રી શાંતિનાથજી તથા દઈ શ્રી શ્રેયાંસનાથજી છે. આજુબાજુના બે શિખરેમાંના ગભારામાં જમણી બાજુ શ્રી અજિત-
નાથ ભગવાન ૧૭૦ વિહરમાન જિનના પરિકરયુક્ત બિરાજમાન છે. શ્રી અજિતનાથ ભગ
વાનના બિંબની અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવના સમયે ભારે ઠાઠમાઠથી પૂજ્યપાદુ આચાર્ય કરી દેવશ્રીના શુભહસ્તે થઈ છે. બીજી બાજુ ગભારામાં શ્રી મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે.
હિંદભરમાં અદ્વિતીય જિનમંદિર. આ રીતે સંખ્યાબંધ પ્રાચીન જિનબિંબથી રમણીય મંદિર દેશ-પરદેશથી યાત્રાથે પણ ન આવતા સે યાત્રિકોને અનેક રીતે ભાવવૃદ્ધિનું પ્રબલ કારણરૂપ છે. શહેરના મધ્યમાં કી બજારના લેવલથી ૮૫ ફુટ ઉંચું, ત્રણ મજલાનું, ત્રણ ભવ્ય શિખરો તથા નવ
ગભારાવાળું ૧૦૦-૭૦ ફુટની લંબાઈ-પહેલાઈવાળી જગ્યામાં પથરાએલું, આવું ગગનચુંબી લિ