Book Title: Kalyan 1952 08 09 Ank 06 07
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 89
________________ : ૩૫૬ : નમ્ર નિવેદન આ વિશાળ જિનમંદિર સમસ્ત ભારતમાં આ એક અને અદ્વિતીય છે. દેવવિમાન , દિ જેવા ભવ્ય, રમણીય, આકર્ષક તથા દશનીય આ જિનમંદિરને જોઈ હજારો યાત્રિકો આ આશ્ચર્યમુગ્ધ બને છે. મંદિરમાં બિરાજમાન પ્રભુજીની શાંત મુખમુદ્રાનાં દર્શન કરી કિ | યાત્રિકને વિશાળ સમૂહ પિતાના જીવનને ધન્ય બનાવે છે, આત્માને પવિત્ર કરે છે. ભારતભરમાં સુપ્રસિદ્ધ શ્રી સોમનાથના મંદિરની યાત્રાયે રોજ-બરે જ સંખ્યા બંધ Aી જૈનેતર યાત્રિકે અહિં આવે છે. આ બધા જ્યારે આપણું આ ભવ્ય ગજંપૂર્ણ પ્રાસાદ મિ જિનમંદિરનાં દર્શને આવે છે, શ્રદ્ધાપૂર્ણ હૃદયે આ જિનમંદિરનાં તથા પ્રભુજીનાં દર્શન કરે ીિ Eી છે, ત્યારે તેઓ ખૂબ ખૂબ અનુમોદના-પ્રશંસા કરી, જૈનધર્મ પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરે છે. જીર્ણોધ્ધારમાં ૮ લાખ રૂા. ખરચાયા છે. આવા અનુપમ તથા અલૌકિક જિનમંદિરનાં નવ નિર્માણમાં અત્યાર સુધી લગEી ભગ આઠ લાખ રૂ. નું ખર્ચ થઈ ચૂકયું છે. સ્થાનિક સંઘ તેમજ દેશ-પરદેશના શ્રી સંઘની સહાયથી આ કાર્ય, અમે અત્યાર સુધી આગળ વધાયું. હવે આ મંદિરમાં સિક હજુ રૂપકામ, શિલ્પકામ, નૃત્ય મંડપમાં આરસ પથરાવવાનું કામ, તથા શિખરે, ોિ આ ઘુમ્મટો, દેરાસરની ભીંતો વગેરે પરનું પાકા પ્લાસ્ટરનું કામ, આ બધાં કામો બાકી છે. સિન જે દેરાસરજીના કાર્યને પૂર્ણ કરવા માટે આ બધું કરાવવું આવશ્યક છે. આ બધાં કામમાં ખર્ચને અંદાજ ઓછામાં ઓછો લગભગ રૂ. બે લાખને ગણાય છે. હાલ | હવે અમારી પાસે જીર્ણોધ્ધાર ખાતામાં મૂડી નથી. જે કાંઈ હતું તે બધું આ દહેરાસર Fર બંધાવવામાં ખરચાઈ ગયું, હવે નવા ભંડોળ વિના, આગળનું કામ જે જરૂરી છે, તે રે : આર્થિક સહાય વિના, અટકી પડવાને પૂરો સંભવ છે, પણ ભારતભરના શ્રી સંઘ દિલી Eી ઉપર અમને પૂર્ણ શ્રદ્ધા છે કે, તેઓ અમારા આ મહાન કાર્યમાં દરેક રીતે સહાય દૂ કરશે, માટે જ અમે આ નિવેદન શ્રી સંઘની સેવામાં પ્રસિદ્ધ કર્યું છે. સમસ્ત હિંદના જૈન સંઘોને વિનંતિ આથી સમસ્ત હિંદના શ્રી સંઘને અમે વિનંતિ કરીએ છીએ, કે ચંદ્રપ્રભાસપાટણ મહાતીર્થના ઉદ્ધારના આ મહાન કાર્યમાં આપ સહુએ અમને સહાય કરવાની વિક છે. આ ભૂમિ યાત્રિકોને માટે તીર્થયાત્રાનું ધામ ગણાય છે. આ મુખ્ય મંદિર ઉપરાંત Aી અન્ય ૫ મંદિરે અહિં છે. આ રીતે ચાર બાજુ રમણીય મંદિર, ભવ્ય ઉપાશ્રયે, દિ ભેજનશાળા, આયંબીલખાતુ, ધર્મશાળા, દેરાસરજીની પેઢી, જૈન પાઠશાળા, લાયબ્રેરી, - જૈન દવાખાનું, આ બધાંયે ધર્મસ્થાને તથા સેવાનાં સાધને એકજ લત્તામાં આવેલાં જ છે. આવી પ્રાચીન, ઈતિહાસ પ્રસિધ્ધ તીર્થભૂમિમાં હિંદભરના યાત્રિકે યાત્રા કરવા આવે માં છે. જૈનેતર પ્રવાસીઓ જૈન મંદિરને જોઈને આનંદ પામે છે, જેનધર્મની અનુમોદના કરે છે. તે અમારા આ કાર્યમાં આપ અમને આર્થિક મદંદ મોકલી આપી જૈન-જૈનેતર

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98