Book Title: Kalyan 1952 08 09 Ank 06 07
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 86
________________ કલ્યાણ ઓગસ્ટ-સેમ્બર ૧૯પર. : ૩૫૩ : FREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE E EEEી Eા રહ્યું છે, આજે જે મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી અહિં બિરાજમાન છે, તે મૂર્તિ E આ ભવ્ય, ચમત્કારિક તથા અતિશય અદૂભૂત છે. વિ. સં. ૩૭૦ ની લગભગમાં જ્યારે . મલેચ્છના આક્રમણથી વલ્લભીપુર [સૌરાષ્ટ્રનો ભંગ થયે, ત્યારે આકાશમાગે દેવી = Bી સહાયથી શ્રી ચંદ્રપ્રભસ્વામીના આ ભવ્ય પ્રતિમાજી અહિ પધાર્યા છે, ૩ ફૂટની પર ચાઈવાળા આ બિંબ પ્રસન્ન, મધુર તથા રમણીય છે, શાંત, સુધારે મગ્ન પ્રભુજીને કે I જતાં ભવ્ય આત્માઓ ખરેખર અપૂર્વ આલ્હાદને પ્રાપ્ત કરે છે. ગૂર્જરેશ્વરની તીર્થયાત્રા તથા ચયનિર્માણ | વિકમના ૧૨મા સૈકામાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજીની રે ની પ્રેરણાથી ગૂજરનરેશ સિદ્ધરાજ જયસિંહ, તથા પરમાહીત કુમારપાલ મહારાજા અહિં આ યાત્રાથે આવ્યા હતા. ગૂજરેશ્વર કુમારપાલ મહારાજાએ આ સ્થાને “કુમારવિહાર તથા - “અષ્ટાપદાવતાર' નામના બે સુંદર જિનમંદિર બંધાવ્યાં હતાં. આ અરસામાં થઈ ગયેલા કી મહુવાના પરવાડ શ્રાવક શ્રી જગડુ શેઠ. કે જેણે શ્રી શત્રુંજય તીર્થ પર કુમારપાલ જી મહારાજાના સંઘની તીથમાલ રૂા. સવાકોડ બોલીને શ્રી હેમચંદ્રસૂરિ મ. ના વરદહસ્તે પ પહેરી હતી, તે જગડુશાએ અહિં ચંદ્રપ્રભાસતીથની યાત્રા કરી, મૂળનાયક શ્રી ચંદ્રપ્રએ ભસ્વામીને રૂા. સવાઝોડના મૂલ્યને હાર ભેટ ધર્યો હતો. મહારાજા કુમારપાલે પિતાના સ બંધાવેલ અષ્ટાપદાવતાર મંદિર પર સુવર્ણકલશ અહિં ચઢાવ્યું હતું. વસ્તુપાલ મંત્રીશ્વરે ચૈત્યો બંધાવ્યાં. વિક્રમના ૧૩ મા સૈકામાં ગુજર મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાલ પિતાના પરિવારની એ ક સાથે સંઘ લઈ અહિં પધારેલા હતા. ભગવાન શ્રી આદીશ્વર પ્રભુ તથા શ્રી મહાવીર જ જ પ્રભુનાં તેઓએ નવાં બિંબ અહિ ભરાવ્યાં હતાં, તેમજ શ્રી અષ્ટાપદ ચૈત્ય તથા કે Eી પૌષધશાલા અહિં બંધાવ્યાં હતાં, આ સૈકામાં આ. કે. શ્રી દેવેંદ્રસૂરિએ શ્રી ચંદ્રપ્રભ ? સ ચરિત્ર નામના લગભગ ૫૩૦૦ લેક પ્રમાણે ગ્રંથની અહિં રહીને રચના કરી હતી. ઘર વિકમના ૧૪ મા સૈકામાં આ. શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજે આ તીર્થની યાત્રા કરી. આ શત્રુંજયની ભૂતપૂર્વ અધિષ્ઠાયક કપદી યક્ષને બેધ આપી, આ મહાતીર્થના અધિષ્ઠાયક ના તરીકે તેની અહિ સ્થાપના કરી હતી. આ સૈકામાં થયેલા શત્રુંજય તીર્થોદ્ધારક સમe B રાશાએ અહિ આવી પવિત્ર તીર્થભૂમિની યાત્રા કરી હતી. ૧૭ મા સૈકામાં અંજનશલાકા પ્રતિષ્ઠા. વિક્રમના ૧૭ મા સૈકામાં, જગદગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયહીરસૂરીશ્વરજી 3 Eી મહારાજ પિતાના શિષ્ય પરિવાર સાથે અહિં યાત્રાધે પધાર્યા હતા. તેઓશ્રીના પટ્ટધર IR આચાર્ય શ્રી વિજયસેનસૂરિજીના વરદહસ્તે વિક્રમ સંવત ૧૬દદના પિષ સુદિ ૬ થી મહા SA 15656454464414514414514614515415.964444444444444444

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98