Book Title: Kalyan 1952 08 09 Ank 06 07
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 85
________________ श्री चन्द्रप्रभास तीर्थाधिपति चन्द्रप्रभस्वामीने नमः ॥ શ્રી જૈન સંઘને નમ્ર નિવેદન શ્રી ચંદ્રપ્રભાસપાટણ મહાતીર્થના જર્ણોદ્ધારના પુણ્યકાર્યમાં સ હા ય કર ! સૌરાષ્ટ્રના પશ્ચિમ-દક્ષિણ સમુદ્ર કિનારા પર શ્રી ચંદ્રપ્રભાસપાટણ મહાતી આવેલું છે, આ તીર્થ અતિશય પ્રાચીન તથા મહાપ્રભાવિક છે. આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવસ્વામીના પુત્ર શ્રી ભરત ચક્રવતિએ અહિ ચંદ્રપ્રભાસનગર વસાવ્યું હતું, તે સમયે આ સ્થાન ‘ચદ્રોદ્યાન’ તરીકે પ્રસિદ્ધ હતું. મહાતીર્થના પ્રાચીન ઇતિહાસ. ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના શ્રીમુખેથી આ સ્થાનનું મહાત્મ્ય સાંભળી, ભરત મહારાજે આઠમા તીથંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ભવ્ય જિનમંદિર અહિં બ ંધાવ્યું હતું. ત્યારબાદ શ્રી અજિતનાથસ્વામીના કાળમાં શ્રી સગર્ ચક્રવર્તિ એ આ તીની યાત્રા કરી હતી, આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામી છદ્મસ્થ અવસ્થામાં અહિં સમુદ્રકિનારે કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા. કેવળજ્ઞાન પછી આ સ્થાને તેઓનું સમવસરણુ રચાયું હતું. ચત્ર્યશા રાજાએ ભગવાન શ્રી ચંદ્રપ્રભસ્વામીનાં ચંદ્રકાન્ત મણિમય બિબ અહિં ભરાવીને નૂતન મંદિરમાં સ્થાપન કર્યા હતા. સોળમા શ્રી શાન્તિનાથ ભગવાનના શાસનમાં તેએાના પુત્ર ચક્રધર રાજાએ આ મહાતીમાં આવી યાત્રા કરી મહોત્સવ ઉજજ્ગ્યા હતા, વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં શ્રી રામ-લક્ષ્મણના પિતા દશરથ મહારાજા પોતાના વિશાળ પરિવારની સાથે અહિ આવ્યા હતા, આ તીર્થની યાત્રા કરીને શ્રી સીતાદેવીએ નવીન જિનમદિર અરૂંધાવ્યુ હતું, ખાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં પાંચ પાંડવોએ આ મહાતીની યાત્રા કરી હતી, તેવીશમા તીથકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં તેના નાના ભાઇ હસ્તિસેન રાજાએ આ તીથની સંઘ સાથે યાત્રા કરી મહેાત્સવ કર્યા હતા. આકાશમાર્ગે મૂળનાયકનું આગમન. આ બધા ઐતિહાસિક ઉલ્લેખા, ચંદ્રપ્રભાસ મહાતીર્થની પ્રાચીનતા સિદ્ધ કરે છે, આ તી ને મહિમા આ રીતે ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના શાસનથી ચાલ્યે આવે છે, ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં પણ આ તી એ જ રીતે પ્રભાવસ’પન્ન ********5*"

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98