________________
૬ ૩૪૦ : માલજગત,
રાશી—અરે ભા ! મારા મા'માં ધૂળ પડી. સ્નેહી-કેમ માડી ?
ડાશી કેમકે આજસુધી જે કાંઇ મિષ્ટાન્ન આવે તેમાંથી મને પણ મળતું, હવે તે નાના બાળકને મૂકીને મને કાણુ આપે?
સ્નેહી-ડાશીમા એવુ શુ ખેલા છે ? એ તે ઘડપણમાં તમારી ચાકરી કરશે.
ડાશી- ભાઈ! કાણુ જાણે કે તે ચાકરી કરશે કે લાકડી મારશે ?
સ્નેહી-તમારો દીકરો તમારી બરાબર સંભાળ લે એવા છે.
રાશી-એ તો લાચા-પોચો સાડીને, તે છેલછબીલા લાડીને !
સ્નેહી તે। ય કાંઇ મા ઉપરના પ્રેમ જાય ? ડાશી-ચકલી પોતાના બચ્ચાને ખવરાવવા ચાંચમાં દાણા લાવે છે, અને તેને કાળજીપૂર્વક ઉછેરે છે, બચ્ચુ મોટું થયા પછી માળામાંથી ઉડી જાય છે, ને માથે પછીથી ઓળખતું પણ નથી. સ્નેહી-એ તે ખરૂં, પણુ મનુષ્યજાત એવી હૈતી નથી.
ડેથી સધળા મનુષ્યા એવા ન હાય, પણ કેટલાક તેા ગરજ સરી એટલે વૈધ વેરી થઇ જાય છે, કેટલાક એવા હોય છે કે, ધરડા માવતરને મારવા તૈયાર થાય છે, કેટલાક તે વહુ ઘરમાં આવી એટલે જુદા જ થાય છે.
સ્નેહી-પણ તમારા પુત્રવધૂ તો ભલાં છે ને ? ડ્રાશી—ભલા હતા ત્યારે હતાં, પણ હવે તે બકરી આદુ ખાતાં શીખી છે, સામા શીંગડાં મારતાં વાર નથી લાગતી, પણ ભાઇ આપણે શું? ભેંસના શીંગડાં ભેંસને ભારે, એને જ્યારે સાસુ થવાને વખત આવશે ત્યારે ખબર પડશે ?
—શ્રી કાંતિલાલ ગુલાબચંદ-ધ્રાંગધ્રા:
爬
ત્રણ આશ્ચર્યોં !
ખુલ્લાં જેનાં નવ દ્વારા, પાંજરે પ્રાણ પંખી'; પુરાઇ રહે તે કૌતુક ઉડી જાતાં નવા શા !
નવ દરવાળ વાળુ` પાંજરૂ શરીર છે વળી નવે દરવાજા ખુલ્લા પડયા છે, એ એકેય ખૂંધ નથી.
તેપણુ પ્રાણરૂપી પક્ષી તેમાં પુરાઇ રહે છે, અને ઊડી જતુ' નથી અને માણસા ઊંધી સમજને લીધે ઊડી જવાની ઘટનાને આશ્ચર્યકારક ગણે છે તે આશ્ચય .
રાજનેસેજ જાયે છે, પ્રાણીએ યમ મંદિરે; માને અમર પેાતાને, એથી ખીજી નવાઈશી ! રાજતે રાજ જગતમાં માણસો મરતા નજરે દેખાય છે. મરનારનાં સ્નેહીઓજ મડદાને બાળે છે કે દાટે છે. આવું રાજ નજરે જોતાં છતાં પણ માણસ પોતાને અજર અમર માને છે, ખાળવા જનાર કે દાઢવા જનારમાંથી પ્રાપ્નેય એ વિચાર સરખાય નથી આવતા કે એક દિવસ મારી પણ આજ ગતિ થવાની છે, એ કઇ એછુ. આશ્ચય નથી.
સાધ્ય છે ઇશ્વર નામ, જીભ છે જપવા વી; છતાં ન પડે પ્રાણી,એથી બીજી નવાઇશી!
આ ઉપરનું ત્રીજું આશ્રય` નવાઈ પમાડે તેવું છે. ઈશ્વરનું નામ બહુજ સુલભ છે, વળી માસને પસંદ પડે તે નામ લેવાથી પણ ચાલે તેમ છે. નામ લેવામાં કાં ામ એસતા નથી તેમજ કંઈ ખાસ પરિામ પણ કરવા પડતા નથી, કારણુ જીભ તેના મેઢામાંજ છે અને તેમાં હાડકું ન હોવાથી જેમ વાળે તેમ વળે તેવી છે, આટલી બધી સગવડ હોવા છત્તાં માણસા ઇશ્વરનું નામ લેતાંજ નથી. તેના જેવું ખીજુ` શુ` આશ્રય હોય ?
(અખંડ આન) સં. શ્રી છનાલાલ રવચંદ
P
તે કેવું સારૂં?
કેાઇ ઉત્સવ અથવા પ્રસંગ નિમિત્તે પે।તાના મિત્રા તથા સાહેલીઓને પાર્ટીમાં આમંત્રણ આપે છે, પણ તેના કરતાં સાધર્મિક ભાઇબહેનેાનુ સ્વામિવાત્સલ્ય કરતા હોય તે કેવું સારૂ !
આજે ચાલતાં–હરતાં-ફ઼રતાં ઘણાખરા સીનેમાનાં ગાયના ગગણુતા હાય છે, પણ પૂર્વ આચાર્યો,