Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 52
________________ વ્યાખ્યાન-૪ કલા [બારસાં સૂત્ર - X - X - पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं - X - X – નોંધ - X - X - (૧) આ જન્મ વાંચન પછી શ્રીફળને વધેરવાની પરંપરા, પારણાને ઝુલાવવાની પરંપરા તથા ચૌદ સ્વનો અને પારણા દિને લઈને જવાની પરંપરા છે, તો તેમાં સંધ્યા કાળ ન થઈ જાય તથા રાત્રિભોજન પ્રસંગ ન આવે તે લક્ષ્યમાં રાખવું. (ર) શ્રીફળ વધેરાયા પછી ઘણાં સ્થાને વરિત સફાઈ ન થવાથી કીડી આદિ થઈ જાય છે. તે ન થાય તે માટે જયણાપૂર્વકની યોગ્ય વ્યવસ્થા કરવી.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96