Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 93
________________ વ્યાખ્યાન-૮ ૧૬૭ ૧૬૮ કલ્પ [બારસા સૂત્ર કાશ્યપગોત્રીય ચિત્તને વંદન કરું છું. લબ્ધિથી સંપન્ન આર્ય ધર્મને વંદન કરું છું. કાશ્યપગોત્રીય નક્ષત્ર અને કાશ્યપગોત્રીય રક્ષને પણ વંદન કરું છું. •[૨૬] કાશ્યપગોત્રીય હસ્તને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. • [૫૮] ગૌતમ ગોત્રીય આર્ય નાગને અને વાસિષ્ઠગોત્રીય જેહિલને તથા માઢરગોકીય વિષ્ણુને અને ગૌતમ ગોત્રીય કાલકને પણ વંદન કરું છું. કાશ્યપગોળીય ‘સિંહ'ને અને કાશ્યપ-ગોત્રીય “ધર્મને પણ વંદન કરું છું. • [૫૯] ગૌતમ ગોત્રીય મબારને અથવા અભારને સંપલિત ને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગોત્રીય સ્થવિર સંઘપાલિતને નમસ્કાર કરું છું. • [૨૬૩] સૂત્ર રૂપ અને તેના અર્થ રૂ૫ રત્નોથી ભરેલાં, ક્ષમાસંપન્ન, દમસંપન્ન અને માર્દવ ગુણસંપન્ન કાશ્યપગોત્રીય દેવદ્ધિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું. - x = x • [૨૬] કાશ્યપગોળીય આર્ય હસ્તીને વંદન કરું છું. તે આર્ય હસ્તી ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીમ ઋતુના પ્રથમ માસમાં શુક્લ પક્ષના દિવસોમાં કાળધર્મને પ્રાપ્ત થયા હતા. पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं - x - ૪ - • [૨૧] જેમના નિષ્ક્રમણ (દીક્ષા) લેવાના સમયમાં દેવે ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું તેવા સુવતવાળા શિષ્યોની સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાનં સર્વ ધર્માણાં જેન જયતિ શાસન.

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96