Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 90
________________ વ્યાખ્યાન-૮ ૧૬૨ કલ્પ [બાસા] સૂત્ર ૧૬૧ છે [૨૪૧] હારિતગોત્રીય સ્થવિર સિરિગુત્તથી ત્યાં ચારણગણ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ અને સાત કુળો થયાં. પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ? ઉત્તર :- તે કુળ આ જાતનાં છે : (૧) ભદ્રયશીય (૨) ભદ્રગુપ્તીય (3) (યશોભદ્રીય) કુલ, એ ત્રણેય કુલ ઉડુવાડિય કુળના છે. પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે? ઉત્તર :- શાખાઓ આ રીતે છે :- (૧) હારિયમાલાગારી (૨) સંકારીઆ (3) ગવેધુયા અને (૪) વજનાગરી એ ચાર શાખાઓ છે. • [૨૪] કુંડિલગોત્રીય કામદ્ધિ સ્થવિરથી ત્યાં વેસવાડિયગણ નામનો ગણ નીકળ્યો, તેની ચાર શાખાઓ અને ચાર કુળ નીકળ્યાં. • [૨૪૨] પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ? ઉત્તર :- કુળ આ રીતે છે :- (૧) પ્રથમ વત્સલીય (૨) દ્વિતીય પ્રીતિધર્મક (3) તૃતીય પાલિજ (૪) ચતુર્થ પુષ્યમિત્રીય (૫) પાંચમાં માલિય (૬) છઠ્ઠા આઈચટક (9) સાતમા કહસહ ચારણગણના તે સાત કુળો છે. પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે ? ઉત્તર :- તે શાખાઓ આ રીતે છે : (૧) શ્રાવસ્તિકા (૨) રાજ્યપાલિતા (3) અંતરંજિયા (૪) ક્ષૌમિલીયા એ ચાર શાખાઓ છે. પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે? ઉત્તર :- તે કુળ આ રીતે છે : (૧) ગણિક (૨) મેધિક (3) કામદ્ધિક અને (૪) ઈન્દ્રપુરક વેસવાડિયગણનાં એ ચાર કુળ છે. • [૨૪૩] ભારદ્વાજ ગોત્રીય સ્થવિર (ભદ્રયશ)થી ત્યાં ઉડવાડિયગણ નામનો ગણ નીકળ્યો. તેની તે ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુળ નીકળ્યા. પ્રશ્ન :- તે કઈ કઈ શાખાઓ છે ? ઉત્તર :- શાખાઓ આ છે. જેવી કે:- (૧) ચંપિજિયા (૨) ભભિજિયા (3) કાકંદિયા (૪) મેહલિજ્જિયા. [42/11 • [૨૪૫ વાશિષ્ઠગોત્રીય અને કાકંદક ઋષિગુપ્ત વિરથી માનવગણ નામનો ગણ નીકળ્યો તેની ચાર શાખાઓ અને ત્રણ કુળ આ રીતે છે.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96