Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ વ્યાખ્યાન-૫ કલ્પ [બારસા સૂત્ર વ્યાખ્યાન-૫ पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं પર્યુષણ મહાપર્વ દિવસ-૬ વ્યાખ્યાન-૫ • [૯ઈ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરે જન્મ ગ્રહણ કર્યો તે રાતે ઘણાં દેવ-દેવીઓનું ઉપર-નીચે આવાગમન થવાથી લોકમાં એક જાતની કોલાહલ મચી ગયો અને સર્વત્ર લકલનાદ વ્યાપી ગયો. • [૯૮] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરે જન્મ ધારણ કર્યો તે રણે કુબેરની આજ્ઞામાં રહેલા તિરછા લોકમાં રહેનારા અનેક જંભક દેવોએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં ચાંદીની, સોનાની, રત્નોની, હીરાની, વસ્ત્રોની, આભૂષણોની, નાગરવેલના પત્રોની, પુષ્પોની, ફળોની, બીજોની, માળાઓની, સુગંધિત પદાર્થોની, વિવિધ પ્રકારના રંગોની, સુગંધિત ચૂર્ણોની અને સુવર્ણ મુદ્રાઓની વૃષ્ટિ કરી. • [૯] તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપતિ, વાણવ્યંતર,

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96