Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 7
________________ કુમારપાળ. T ધર્મલાભ• સ્વીકારી શ્વેતામાં હોય ને કોઇ ન રકતક હોત નળ પરંતુ, સય ને નાળ લેવા માટે અગન તો સતત મનોકાન કરતું ન હોય, કરણ' ખાનું ખે છે કે હય હુંકાર – અપાવી લે વા ની શકે ત ન માં કયારેય તેd નળ જયારે મકાન માટે અહે૨ત એ ન ને સાણ વાયુ અમેં ) સ હમ ના વીકા૨માં . અહેકાર ને યાય લૅવી ન પડતી એ દિવસો હતા કુમારપાળ, તમારી ભરયુવાનીના. ઉમરજન્ય સાઇસવૃત્તિ તો તમારામાં હતી જ પરંતુ જનમોજનમની આરાધનાના ફળ સ્વરૂપે તમને હૃદયની જે કોમળતા મળી હતી એ તો આશ્ચર્ય જન્માવે તેવી હતી. અલબત્ત, એ દિવસોમાં તમે, આજે ધર્મના રંગ જેવા અને જેટલા રંગાયેલા છો તેવા અને તેટલા રંગાયેલા નહોતા જ અને છતાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ભીષણ યુદ્ધ આરંભાઈ ગયાના સમાચાર તમારા કાને આવ્યા અને તમે જરૂરી સાધન-સામગ્રી-સંપત્તિ લઈને નીકળી પડ્યા રહે પરે, ત્યાં આગની વચ્ચે ય તમે સેવા કરતા રહ્યા તો તમારી બાજુમાંથી ગોળીઓ પસાર થતી રહી તો ય ત્યાં તમે અડીખમ ઊભા રહી ગયા. અરે, એક દિવસ તો છેક અંદર જઈને બાંગ્લાદેશના સેનાધિપતિને મળી પણ આવ્યા. આ બાંગ્લાદેશ આઝાદ થયા બાદ ત્યાંની સરકાર તરફથી તમને બાંગ્લાદેશ પધારવાનું આમંત્રણ પણ મળ્યું પણ એના પ્રત્યુત્તરમાં તમે લીખી દીધું કે ‘જીવમાત્રની સેવા કરવાની પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાનું અમે માત્ર પાલન જ કર્યું છે. એટલે સેવા કરવા બદલ સન્માન લેવા ઢાકા આવવાનો અમારે કોઈ પ્રશ્ન જ રહેતો નથી.' કુમારપાળ ! પ્રશંસનીય કાર્યો કર્યા પછી પણ પ્રશંસને ‘ના પાડવાની હિંમત ધરાવતી તમારી ‘૩૬'ની છાતીને મારા અંતરનાં નમસ્કર છે. શું ડર થઇ? જૈન વિષ્ણુ Encim

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50