Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 11
________________ કમલ હ પાળ, લા રમ પષ 11 થી અત્યંત ઠર હોય એવું સ્થળ , ગ ઈંડાલ અ મેં વખા ને આ પણ જર્યા કાપ મ થી ફાકવાના જ ન થી એ થન , ખાવતીકાલ - ખમen બા હૈ * માજ * જ. બસ, એને જેતેં વધુ નuદ્યોગ થાય એટë Rખા પ્રણે લેવાના છે. હનનન ભાવિન બીન માં જ પડ્યા છે: ** <ને કોલ સંદરસૂરિ | ક્યાં મુંબઈ અને જ્યાં રાજસ્થાનનો ભરતપુર જિલ્લો ? પણ સૂર્યને જેમ પ્રકાશપ્રદાન માટે ક્ષેત્રની કોઈ સીમા નડતી નથી, સુવાસને જેમ પ્રસરવા માટે કોઈ ક્ષેત્ર પ્રતિબંધક બનતું નથી તેમ કુમારપાળ, સત્કાર્યસેવન માટે તમને ય કોઈ ક્ષેત્રના સીમાડા ક્યાં નડ્યા છે ? મહાન શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય વિકમસૂરીશ્વર જી મહારાજને વિચરવાનું બન્યું ભરતપુર જિલ્લામાં. જિનમંદિરોથી રહિત એ પ્રદેશમાં વસતા શ્રાવકોના લુપ્ત થઈ રહેલ ધર્મસંસ્કારોને નિહાળીને ચિંતિત બની ગયેલા એ પૂજયશ્રીની નજર ઠરી પોતાના નજીકના સુશ્રાવક નટુભાઈ પરે અને નટુભાઈની નજર ઠરી કુમારપાળભાઈ, તમારા પર, | તમે નટુભાઈને એક જ વાત કરી, ‘મરતપુર જિલ્લાના બધા જ સંઘો એક થઈને જિનમંદિર નિર્માણની ભાવના વ્યક્ત કરે તો જ એ જિલ્લામાં જિનમંદિર નિર્માણ માટે હું પ્રવૃત્ત થાઉં,' | અને તમારી એ વાતને સમસ્ત મરતપુર જિલ્લાએ સહર્ષ વધાવી લીધી. એના ફળસ્વરૂપે આજે એ જિલ્લો લગભગ ૨૪/૨૪ સુંદર જિનાલયોથી શોભી રહ્યો છે ! - કુમારપાળ ! | દીવાલ હોય પણે ઊભી કરવી નહીં અને પુલ ઊભો કરવાની તકને સામે ચડીને ઊભી કરતા રહેવું. તમારા આ જીવનમંત્ર કેટકૅટલાં સ્થળોએ પ્રસનતાની મહેંક ફેલાવી દીધી છે એની કદાચ તમને ય ખબર નહીં હોય !

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50