Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ કુમ ૨પાળ, ધર્મલાભ. હૈ પ્રકારના જીવો માં મા ૨ માં દુર્લભ છે. યાદ રાખ્યા વિના ખાન તેના શ અને ભૂલી ગયા વિના લે ના. આને અર્થ ખા ન દે કે ના પણે કુને અપાય રહ્યું આપતા હણ એ પણ ખાધ્યા બાદ પદ ન રાખીએ હતું એ ૯ & કોમન કા એ થી પૈકા એ ! પણ એને ભૂલી જવા ને ભૂલ તે ન ભ ફળ છે, શું . . પાલિતાણાથી વિહાર કરીને અમદાવાદ તરફ જતાં વચ્ચે કલિકુંડમાં ચારેક દિવસ કરેલ સ્થિરતા દરમ્યાન એક દિવસે તમારી વિનંતિને માન આપીને કુમારપાળ, બપોરના સમયે તમારા આવાસસ્થાને હું આવ્યો હતો. સાતે ય ક્ષેત્રોની, જીવદયાની અને અનુકંપાની દિશામાં તમે કઈ ગતિથી કઈ રીતે કાર્યો કરી રહ્યા છો તેની જાણકારી હું તમારો પાસેથી મેળવી રહ્યો હતો અને એ ગાળામાં એક પ્રૌઢ બહેન હાથમાં કાજુની બરણી લઈને તમારા ટેબલ પર મૂકી દઈને બોલ્યા, ‘કુમારપાળભાઈ, તમે વાપરજો અને સને વ૫રાવજો' તમે હા-ના કાંઈ કરો એ પહેલાં તો એ બહેન ઘરની બહાર નીકળી ગયા. | આ બાજુ પાંચ જ મિનિટ પસાર થઈ હશે અને એક છોકરો આવ્યો, 'સાહેબ, હું સાધ્વીજી (મગવંત સાથે પાલનપુરના વિહારમાં જાઉં છું અને આ સાંભળતાની સાથે જ કુમારપાળ, તમે ટેબલ પર હમણાં જ મુકાયેલ કાજુની બરણી એ છોકરાના હાથમાં પકડાવી દીધી. ‘આમાંથી તું ખાજે અને વિહારમાં સાધ્વીજી ભગવંતને વહોરાવતો રહેજે.' - કુમારપાળ ! કર્ણ વચ્ચે પર્વતની જેમ અડગ ઉભા રહી જતા તમે પરોપકારના પ્રસંગે નદીની જેમ જે પ્રસન્નતાથી ખળખળ વહી જાણો છો એને બિરદાવવા માટે મારા શ૧દકોશમાં તો કોઈ શક્યું હોય એવું મને લાગતું નથી !

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50