Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 36
________________ કુંભથી ધર્મ ભાગ જુના હામાં પોલી કલ્પના માટે ન કરી કાકીએ તો તેમના વ્યમાં સ્થાન હોવાની બે મા મા મ મન મારૂ બને તેટ્યા જળના ચેમાંથ કોચરબ ત તારા ધમો ટામ મા તારા ના થાય અને એટલે જ મને અમથું તો મુશ્કે les = = = =F પરંતુ મનને સમજાવ્યું સબ કો નહી. આજો માયા જૂદ મનને ખાપણ ચુ થામાં મુકીને નામ આપ મો. E.. મનનુંદર સૂિ અ}¢ 39 ગુજરાતમાં બે વરસના દુષ્કાળ પછીનું ત્રીજું વરસ ચાલી રહ્યું હતું. ઘાસ અને પાણીના અભાવે હજારો પશુઓ મોતના મુખમાં હોમાઈ જવાની સંભાવના દેખાતાં કુમારપાળ, તમે ગુજરાતમાંખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પશુકમ્પો ખોલી દીધા હતા. હજારોની સંખ્યામાં એ કેમ્પોમાં ચારેય બાજુથી પશુઓ જ નહોતા સાચવવાના, માલધારીઓને પણ તમારે સાચવી લેવાના હતા. પણ, તમારી સૂઝ-બૂઝ, આવડત-કુનેહ-નિષ્ઠા-લાગણી વગેરેએ કમાલ કરી ! તમે એવું જડબેસલાક તંત્ર ગોઠવી દીધું કે સર્વત્ર તમારા હસ્તક ચાલી રહેલ પશુકૅમ્પોની સુવાસ પ્રસરી ગઈ. ગુજરાત સરકારે દુષ્કાળની પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને પશુદીઠ નિશ્ચિત સબસીડી જાહેર તો કરી હતી પણ તમારા હસ્તક ચાલી રહેલ પશુકૅમ્પો અંગે સરકારે એક નીતિ બનાવી દીધી હતી કે એ કૅમ્પોમાં રહેલાં પશુઓ અંગે તમે જે આંકડો બતાવો એ મુજબ સબસીડી આપી જ દેવી. એ આંકડા મુજબ કેમ્પોમાં પશુઓ છે કે નહીં એની ગણતરી ન જ કરવી. કુમારપાળ ! મન ક્ષેત્ર કમળ જેવી અલિપ્તતા અને વ્યવહારક્ષેત્રે દર્પણ જેવી નિર્મળતા, આ બંને સદ્ગુણોને તમે કઈ હદે વિકસિત કર્યા હશે ત્યારે જ આ વિશ્વાસનું ભાન બની શક્યા હશો ને ! 01

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50