Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 46
________________ કુમારપાળ, ચર્મલાભ મ ય ન નરે બચતું ત્યા ઉથ નબળ કે દે એ તો આગામે સાનથ પ૨વું શુભ પ્રવૃત્તિઓ જે અંસ ક૨ા ૫૧ ના. તો - વ ાન સાથે નબળા રી નય કે મે વાત આગને ભરાયા اره ૧ કરમાં વે રત્નસુંદર ભુટ લકવો રસ ત આપના છત સ F Exelon 10 કુમારપાળ, મારા અને તમારા જીવનના એક માત્ર રાહબર, આપણા હૃદયના એક માત્ર પ્રીતમ, આપણા મનના એક માત્ર માલિક અનંતોપકારી સદૈવસ્મરણીય મોષિતારક પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આ દેહપિંજર છોડીને પરલોકપંથે પ્રયાણ કરી ગયા. આપણે સહુ નોધારા બની ગયા, હું તો એ વખતે નવસારીમાં હતો. ન તો મને પૂજ્યશ્રીની વિદાય વખતની મત સમાધિ જોવા મળી કે ન તો મને પૂજયશ્રીની શ્રાવકોએ સંપન્ન કરેલ વિદાયાત્રા જોવા મળી, પણ પૂજયશ્રીની થયેલ વિદાય પછીના સાતેક દિવસ બાદ મારા પરમ કલ્યાણમિત્ર શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રદ્યુમ્નસૂરિ મહારાજના મારા પર આવેલ પત્રમાં તેઓશ્રીએ લખ્યું હતું કે, રત્નસુંદર મહારાજ, તમારા પૂજ્યપાદ ગુરુદેવશ્રીની વિદાયયાત્રા વખતના કુમારપાળભાઈનાં આંસુ સગી આંખે નિહાળ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ગુરુભક્તિ શું હોય છે ? ગુરુપ્રેમ શું હોય છે ? અને ગુરુવિરહની વેદના થયા અને વલોાપત કેવા હોય છે ? ધન્ય છે કુમારપાળભાઈના ગુરુપ્રેમને ! આવો પ્રેમ તો પરમ સદ્ભાગીને જ સાંપડતો હોય છે !! કુમારપાળ ! ગુરનું શરીરમાં હોવું એ જ શિષ્યનું પરમ સદ્ભાગ્ય હોય છે આ વાત તમારા હૃદયમાં કેવી જડવોસલાક બેસી ગઈ હશે કે એ સદ્ભાગ્ય ઝૂંટવાઈ જતાં જ તમે આ હદે વ્યથિત થઈ ગયા હશો ! ન્

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50