Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ કુમા૨પાળ, (કર) ને ધર્મનાભ - yકામાં ય ધના રા માં પ્રશ્નો માં નાત મળે છે તો એ ધકા ૩ માં ય માતા રહેતા માણ સો મા જગતમાં વિધમાન ન ષયના હદયકાળમાં ય પ્રામો કરનારા જીવો ખા ના કાનમાં ને ન તે પ્રાપ ના ઉદયકાન માં ય ધર્મના કો * ક૬ ના ફા = વો મeો આ નાત માં ન ! મા શું ? ધાને માટે મ ય ના મ ક મા નો ન મ મ છે* ને રસૂરિ ધર્મ સા ‘ગુરુદેવ, કચ્છના ભૂકંપના આ દિવસોમાં કુમારપાળભાઈ સાથે જેટલા પન્ન દિવસ રહેવાનું બન્યું, એમનો માનવપ્રેમ તો સાક્ષાત્ નિહાળવા અને અનુભવવા મળ્યો જ પણ એમનો પશુ પ્રેમ, પશુઓની રક્ષા માટેની એમની ધગશ અને દીર્ધદર્શિતા જોઈને તો એમના ચરણમાં મસ્તકે અહોભાવથી ઝૂકી ગયું.' - કુમારપાળા, બનાસકાંઠાની વિહારયાત્રા સંપન્ન કરીને અમે અમદાવાદ તરફે પાછા ફરી રહ્યા હતા અને રસ્તામાં તમારી સાથે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં કેટલાક દિવસ રહેલ એક યુવક મને મળવા આવ્યો હતો. એણે આ વાત કરી. “પશુપ્રેમ અંગેનો કોઈ અનુભવ ?' મહારાજ સાહેબ, કચ્છ ભૂકંપથી ધણધણી ઊંડ્યું છે એ સમાચાર મળતાં જ ચારેય બાજુથી માનવોને બચાવી લેવાની સામગ્રીઓ તો કચ્છની ધરતી પર ખેડકાવા જ લાગી પણ કુમારપાળભાઈએ તો ટૂંકોની ટુકો ભરીને ઘાસની ગંજીનો કચ્છની ધરતી પર ઉતારી દીધી. “આપણે માણસોને તો બચાવી લેવાના જ છે પરંતુ અબોલ પશુઓ પણ ચા-પાણી, વિના ન મરી જાય એની તકેદારી રાખવાની છે' આ શબ્દો સાથે એમણે પશુઓને ઉગારી લેવા જે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે એનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી.’ - કુમારપાળ ! મીઠી શેડ્ડમાં ય ક્યાંક તો ગાંઠ હોય છે જ, તમારા હૈયામાં કઠોરતાનો નાનકડો એક અંશ પણ નથી ? ક્યાંથી ખરીદી લાવ્યા છો આવું કોમળ હૈયું ?

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50