Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ કુમારપાળ, ધર્મલાભ ક્રોધન કરી બેઠા પછી ખા ક્યારેય પ્રેમ નથી બોલ્યા કે દેવસુ.સાય મા સમા મલા રન-કૂળ બન્યા. મી. આપણે ચૂક એનો ય દેવ ગુરુની કૃપા' ને આવ્યો ન દે આનો અર્થ ? આજ છે કે ખત્મા બૅન ઘનમી કુમીએ ાળ જ ભૂલ કે હો...મુળ બે ધનની બ્લડી એ દેવ. ફ્યુજી ઉપાને ન 3_1315* SMICH! &.. રત્નસુંદર સૂિ વરસો પૂર્વે ગુજરાતના એક મોટા શહેરમાં અનંતોપકારી પૂજ્યપાદ ગુરુદેવશ્રી બિરાજમાન હતા અને કુમારપાળ, ત્યાં તમે વંદનાર્થે આવ્યા હતા, વંદન વગેરે કરીને પૂજ્યશ્રી પાસે જયારે તમારે બેસવાનું થયું ત્યારે જીવદયા-અનુકંપા-સાધર્મિક ભક્તિ-પાઠશાળા-જિનમંદિર નિર્માણજિણોદ્વાર વગેરેનાં જે-જે કાર્યો તમારા હસ્તક ચાલુ હતા એની વાતો નીકળી. તમારી એ વાતોથી આનંદિત થઈ ગયેલ પૂજ્યશ્રીએ તમને એક સૂચન કર્યું, ‘કુમારપાળ, મારું પ્રવચન ધઈ જાય એ પછી સકલ શ્રીસંઘ સમા તમારા દ્વારા ચાલી રહેલ કાર્યોની વિગત તમે મૂકો. અનેકને એનાથી પ્રેરણા મળશે.” અત્યંત નમ્રતાથી પુજ્યશ્રીએ કરેલ આ સૂચનનો પ્રત્યુત્તર આપતા તમે એટલું જ કહ્યું કે ગુરુદેવ, આ ક્ષેત્રમાં હજી તો મારે ખૂબ ખૂબ આગળ વધવું છે અને એટલે જ મને એમ લાગે છે કે મારી જીભને હું હમણાં બોલતી ન કરું પણ મારાં કામોને જ હું બોલવા દઉં. અને વાસ્તવિક હકીકત તો એ છે કે કામો ખોલતા થયા પછી મારે મારી જીમને બોલતી કરવી જ નહીં પડે.’ કુમારપાળ ! એક વાત કરું ? તમારી શક્તિની તમે મર્યાદા નક્કી નહોતી કરી ને એટલે જ આજે કદાય તમારામાં અમર્યાદ શક્તિઓનો પ્રાદુર્ભાવ થઈ ગયો હોય એવું મને લાગેછે, ૨૩

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50