Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 26
________________ કુમારપાળ, ધર્મલાત્મ ક્ષેત્રોની આપી સુતારને ગુરુદેવે માત્ર સાક્ જની ફી આપો. શુોને બંધ પકેસ અત્તરની લીનું બુમ શુ છે ખોલો. મા આવ્યું છે આ જક્ષમા ખાવો. ભોકોત્તર 34.૬૨ના૨ તત્ત્વ સવાય બીજું કોઈ જ નહી, આ વાત આપણાં ૧૫માં એ ખાપ સ્થર કો દેવાની છે કે મુતિ ન અને ત્યાં સુધીના દરેક ત્સવ શુરુદેવન યોગ આપણને થઈને ન હે! ગુરુ દ્વારા ૫૨૬ન જાપ્તિ ન્યાનું બને? આા પતિ આપણને એ દિશામાં દોડતા કરી દેવા પર્યાપ્ત જ કેને? 6.. ૨ત્ન સુંરસૂિ કમલા 18 19 આજે તો એ ઉદારદિલ સુશ્રાવક સત્કાર્યોનાં અનેક ક્ષેત્રે ખૂબ ખૂબ આગળ વધી ચૂક્યા છે પરંતુ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યાને એમને થોડોક જ સમય થયો હતો અને એમના કાને કુમારપાળ, તમારા દ્વારા ચાલી રહેલ શાસનનાં સત્કાર્યોના સમાચાર આવ્યા, એમણે તમારી પાસે એ કાર્યોની વિગતો જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. પ્રવાસમાં એ તમારી સાથે જોડાયા. તમારા દ્વારા ચાલી રહેલ બે-ચાર કાર્યો સગી આંખે નિહાળવાની એમને ભાવના હતી. પણ દૂર ચાલી રહેલ એ કાર્યોની વાતો તમે એમને પ્રવાસ દરમ્યાન કહી સંભળાવી. તમારી રજૂઆતમાં જો ગજબનાક પારદર્શતા હતી તો એ ઉદારદિલ સુશ્રાવક પાસે હૃદયની સુંદર સંવેદનશીલતા હતી. એમણે તમને કહી દીધું, ‘કુમારપાળભાઈ, તમારા દ્વારા ચાલી રહેલ કાર્યો કેવા હશે એનો અંદાજ મને તમારી વાતો પરથી જ આવી ગયો છે. આપણે હવે પ્રવાસ લંબાવવાની જરૂર નથી. અહીંથી જ આપણે પાછા ફરીએ. અને હા, તમારાં કાર્યોમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે મારા તરફથી તમને રૂપિયા બે કરોડ આપવાનું હું અત્યારે જાહેર કરું છું.' કુમારપાળ ! સાચા મોતીની જેને તરા અને પરખ હોય છે એને માનસરોવરના હંસનો યોગ થઈ જ જાય છે એ બાબતમાં તમને જોયા પછી મને કોઈ જ શંકા રહી નથી. 41

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50