Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ કુમારપાળ, ધર્મભા અને ને મૌન રહેતા નથી આવડતું તો આ વી બકવાસ અન હે છે અને અને જે બોલતા નથી ખાતું તો મારું મૌન નપુંસક બની ૨૨ કે. શું કહું ? કાચ અનંતકાળે તો આમણને થાન સન્ધિ સુપ્ત થઈ કે એના દયોડાની ફળા આપણી પાસ ન ભેંસ બેરો યાર કદાચ અનંતકાળે તો. આપણને ચિોક લબ્ધિ માત થઈ છે. એના સારે. મૌનના આધારને આપણ ઝડપતાં ન રીબે એ રો ચાલે ? Con ૨૬ન નુર સ્મૃિ enfation ૨૪ મોરબીમાં મચ્છુડેમ તૂટી ગયાના સમાચાર ચારે ય બાજુ પ્રસરી ગયા છે. માનવો અને પશુઓનો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યાનો આંકડો રોજેરોજ મોટો જાહેર થઈ રહ્યો છે અને કુમારપાળ, તમે તમારા કેટલાક ચુનંદા કાર્યકરોને લઇને સેવાર્થે ત્યાં પહોંચી ગયા છો. સવારના પહોરમાં તમે ચૂલે ખીચડી મૂકીને કાર્યકરો સાથે નીકળી પડો છો. સાંજના પાપા-પાકવા પાછા આવો છો. ખીચડી વગેરે ખાઈને સૂઈ જાઓ છો અને બીજે દિવસે પુનઃ સજ્જ થઈને સેવાર્થે નીકળી પડી છો. નાક પર રૂમાલ બાંધીને ગંધાઇ રહેલા પશુઓનાં અને માનવોનાં શોનો નિકાલ કરવામાં તો સહુ વ્યસ્ત બની ગયા છો. સેવાનો આ યજ્ઞ પૂર્ણ થયા બાદ તમારી સાથે રહેલ મુંબઈના એક કાર્યકરે મને વાત કરી છે કે “ગુરુદેવ, સેવાના આ થજ્ઞમાં અમને સામેલ કરતા પહેલાં કુમારપાળભાઈએ અમારા સહુ પાસેથી બબ્બે હજાર રૂપિયા જમવાના ખર્ચ પેટે લઈ લીધા હતા. “દાતાઓના પૈસે આપણે પીડિતોની સેવા જરૂર કરશું પણ આપણા સહુનાં ભોજનના પૈસા તો આપણે જ કાઢવાના છે' આમ કહીને એમણે અમારી પાસેથી રૂપિયા બબ્બે હજાર લઈ લીધા હતા ! કુમારપાળ ! જીવનનાં પ્રત્યેક સામાન્ય પ્રસંગને અસામાન્ય બનાવી દેતી તમારી સમ્યષ્ટિ સાથે જ સર્વત્ર ચમત્કારો પર ચમત્કારો જ સર્જતી રહેતી હોય તો એમાં કોઈ નવાઈ જેવું હવે નથી લાગતું. ક

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50