Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ નવાગામ) ભા ધર્મભાભ બાદ આ જે કશો કાનો - શેઢાનો છે. ખરાબમાં વેશ થાય છે એ તમાર હેત રહેલો છાસ, માતર સરે જે જેમને સરળતાનો સામ કાશ માં જ સમાવેશ થાય કે કે આ હે રહ્યો કે, એ ભીખાપણ સંસાર રિંજીશનું આ કાર થશે ? તું શું આપણાં મા સાની યુટ અમે આપણને એન્જન સાથે કુંડાના 6 ૨૮નાનું દસૂિ Exam (૧૯ સાબરમતીના એ વરસના ચાતુર્માસ દરમ્યાન કુમારપાળ, તમે મને મળવા આવ્યા હતા. ગુજરાતના બીજા વરસના દુષ્કાળમાં તમે સંખ્યાબંધ પાંજરાપોળોમાં ધૂમ તાપમાં ફરતા રહીને પશુઓને બચાવવાનો જે ભગીરથ પુરુષાર્થ આદર્યો હતો એનો થાક તમારા ચહેરા પર સ્પષ્ટપણે વરતાતો હતો. આ દુષ્કાળે પાંજરાપોળોની હાલત કેવી કફોડી કરી નાખી છે એની વેદના તમારી વાર્તામાં પ્રગટ થતી હું અનુભવી રહ્યો હતો. વાતમાં ને વાતમાં મે તમને કહ્યું હતું, ‘કુમારપાળ, પશુઓને બચાવી લેવા તમારા લોહી-પાણી એક કરી નાખતા પુરુષાર્થને કયા શબ્દોમાં હું બિરદાવું એ મને સમજાતું નથી’ 'આપને એ વાતનો ખ્યાલ ન હોય તો હું જણાવી દઉં કે કલ્પેશ અને જયેશ, મારા ડાબા અને જમણા હાથ છે. એ બંને વિનાનો હું સર્વથા કમજોર છું. આપ ધન્યવાદ આપવા માગતા જ હો તો એ બંનેને આપો, મને નહીં' આટલું બોલતા બોલતા કુમારપાળ, તમે રીતસરના રડી પડ્યા હતા. કુમારપાળ ! સફળતાની સીડી ચડતી વખતે એ સીડી જેણે પકડી રાખી છે એને ન જ ભૂલી જવાની તમારી ઉઘત્તવૃત્તિથી કોણ પરિચિત નથી એ પ્રશ્ન છે. અન્યનાં દુઃખોને પોતાના બનાવતા રહેવું અને પોતાની સફળતાનો યશ સાથીઓને આપતા રહેવું, કુમારપાળ, તમારા આ મનોવલણે મને પણ જીવનમાં સારા એવા બોધપાઠો આપ્યા છે. ૩૩

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50