Book Title: Kaliyugni Kamal Kumarpal Shah Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 6
________________ કુમારપાળ, પરંણાત્મ આ મણાં શેઠને ૨ તા રાખવા માં ગ્ન કુન તો મેં નવી એ બહુ મોત વાત ન મ રે તુ સો મા નવ (ાથ ને હસતું રખવા માં સફળતા મૅળવાની મે તો બહુ મોટું પ૨ ફેમ ખાખરા ખુદન વનવૈરાને i a બની જતા રહી છે, તેના પર નક ઈ ને નંબર બે પં૨ વાખ તા નઈ હૈ , ના પણ સુખનું બપિન મા પતા ૨ણ ને, અાવ ખાતે રમા થઈને ન કહેકો. Aતન નુંરસૂરિ - ધર્મલા... કુમારપાળ ! અચલગઢની મે મહિનાની શિબિર બાદ દિવાળી વેં કે કાનમાં પૂજયપદ ગુરુદેવશ્રીની પાવન નિશ્રામાં યુવાશિબિર યોજાયેલી હતી. જેમાં જવાનું સદભાગ્યે મને ય સાંપડયું હતું. એ શિબિરિમાં પૂજ્યપાદ ગુરુદેવશ્રીની મારા પર પડી ગયેલ અમીનજરે અમારા અંતરમાં ચારિત્ર સ્વીકારનાં મંગળ પરિણામ ઊભો કરી દીધા હતા, એ શિબિરની સમાપ્તિ બાદુ હું મુંબઈ આવ્યો તો ખરો પણ હોય વાડીની સિંગલ રૂમમાં રહેતા તમને હું જયારે મળ્યો ત્યારે તમે મને ભેટીને જે વહાલથી નવડાવી દીધો હતો એ મંગળ દશ્ય આજે ય મારી આંખ સામે એવું ને એવું જ અકબંધ છે. એ વખતે તમે મને હતું. ‘રજની ! ગુરુદેવશ્રીની મારા પર ટપાલ આવી ગઈ છે અને ચારિત્ર સ્વીકારના તારા મંગળ સંકલ્પની જાણ ગુરુદેવે એ પત્રમાં મને કરી છે. સાચે જ, તે કમાલ કરી છે. તારે હવે રોજ જમવાનું છે મારી સાથે. રાતના સૂવાનું છે પણ અહીંયા. ગોડીજી માં પૂજા કરવા પણ આપણે સાથે જ જવાનું છે અને તું ચારિત્રના માને ન જાય ત્યાં સુધી તારી તમામ પ્રકારની કાળજી મારે જ લેવાની છે” કુમારપાળ ! તમે ગૃહસ્થજીવનમાં તો મારા કલ્યાણમિત્ર હતા જ પણ આજે સંયમજીવનમાં ય તમારું સ્થાન મારા હૈયામાં કલ્યાણમિત્ર તરીકેનું જ અકબંધ છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50