Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown
View full book text
________________
જ્યોતિર્ધરની જીવન ગાથા –
પરિશિષ્ટ - ૨ [શ્રી વીરચંદ ગાંધીના જીવનની સાલવારી શ્રાવણ વદ ૮, વિ.સં. ૧૯૨૦ મહુવામાં શ્રી રાઘવજી ગાંધીને ત્યાં તા. ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪ શ્રી માનબાઈની કૃષિએ જન્મ. ઈ.સ. ૧૮૭૨-૭૩ – મહુવાના હેડમાસ્તર અને ઈન્સ્પેક્ટરની ભલામણથી
હાઈસ્કૂલના અભ્યાસ માટે સહફુટુંબ ભાવનગર, ૧૮૭૯ – લગ્નગ્રંથિથી જોડાયા. ૧૮૮૦ – મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલમાંથી પસાર.
ગોહિલવાડ જિલ્લામાં પ્રથમ – સર જશવંતસિંહજી સ્કોલરશિપ મેળવી. ૧૮૮૦ – ઉચ્ચ અભ્યાસ માટે સહફટુંબ મુંબઈ આવ્યા. એલફિન્સ્ટન
કોલેજમાં પ્રવેશ. ૧૮૮૪ – મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (ઑનર્સ)ની પદવી. જૈન સમાજમાંથી
પ્રથમ સ્નાતક. ૧૮૮૪ – શ્રી જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયાના મંત્રી તરીકે વરણી,
જાહેર જીવનના શ્રીગણીશ. ૧૮૮૫ - શત્રુંજય કેસ સંબંધમાં જુબાનીઓ લઈ એમણે મુંબઈ, અમદાવાદ,
પૂના વગેરે સ્થળોએ અરજી કરી ગવર્નર સાહેબને મળી
ઈન્કવાયરીનો હુકમ મેળવ્યો. ૧૮૮૫-૮૬ - મેસર્સ લીટલ, સ્મીથ, ફ્રેઅર એન્ડ નિકોલસન, સરકારી
સોલિસિટર્સની પેઢીમાં આર્ટિકલ્ડ ક્લાર્ક તરીકે જોડાયા. ૧૮૮૬ – એપ્રિલ - શત્રુંજય પર યાત્રાએ જનારને આપવો પડતો મુંડકાવેરો
બંધ થયો. એ કેસમાં કર્નલ વોટ્સન અને મુંબઈના ગવર્નર
લૉર્ડ રેને મળી, સમજાવી, ચુકાદો તરફેણમાં આયો. ૧૮૮૬ – ડિસેમ્બર-શત્રુંજય તીર્થ પર લૉર્ડ રેને માનપત્ર આપવામાં આવ્યું. ૧૮૮૬-૮૭ – મક્ષીજી તીર્થ સંબંધી ઝઘડાનો નિકાલ. ૧૮૯૦ – પિતાશ્રી રાઘવજીભાઈનો સ્વર્ગવાસ. પિતાની આજ્ઞા : મારી પાછળ
રડવું નહીં. ભોંયે ઉતારવો નહીં. સ્મશાનમાં અળગણ પાણીએ
નહાવું નહીં. મરણ ખર્ચ કરવો નહીં.' વગેરેનો અમલ પણ કર્યો. ૧૮૯૧ – બેડમ સાહેબે સમેતશિખર પર ચરબીના કારખાના સંબંધમાં
આપેલા જવાબ પછી હાઈકોર્ટમાં અપીલ થઈ ત્યારે કલકત્તા ગયા. બંગાળી ભાષા શીખ્યા અને ઐતિહાસિક દસ્તાવેજો રજૂ
–
પપ ]>
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82