Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 70
________________ – – જ્યોતિર્ધરની જીવન ગાથા –– (૩) ત્રિભંગીની ચાલ લાજ વધારી કાજ કરી શુભ, લાજ વધારી ધર્મ તણી, સમાજ મહિં રહિ સજ મેળવી મુક્તિ કરી સૌ કર્મ તણી. દેશ વિદેશ ફરી બહુ રીતે, લેશ નહિં હિમત હારી, બેશ ધર્મનાં કાર્ય કર્યા સૌ, વેશ દેશનો સૌ ધારી, ધર્મ તણાં મર્મો સમજાવી, કર્મ તજાવ્યાં અન્ન તણાં, વિદેશના લોકો ના થોકે, પણ જેને બહુ શ્રેષ્ઠ ગયા. માન મેળવ્યું જ્ઞાન દઈને, સર્વ સ્થળે જેણે ભારી, ચિત્ત હર્યા બહુ પ્રિત કરીને, નીતિ બનાવી બહુ સારી. સત્કૃત્યો આ સઘળાં નિરખી હરખી અતીશું અંતરમાંય, ફુસુમ સુગંધી ગાંધી તમને, સૌ સર્વે લેને કરમાય. (४) शिखरीणी वृत्तम् वरं वीर दृष्टव दिनमणिसकाशं गुणनिधिम् मसीदंति प्रीत्या हृदयमनिशं चामलद्दषां सदा त्वां पश्यन्ती निरुपमगुणं सर्वहृदम् अभीवंदत्युष्मच्चरणयुगलं मंडली सखे! दामोदराभिवोहं गुणगणरहितोऽपि सद्गुणं प्रीत्या मिथ्या पंडितनाम्नः प्राथीते वर्णयामि वीरमणे! – દામોદર કાનજી (૫) (ક્ષત્રી કલંક કેમ લેશે રે – એ રાહ) પ્રેમી ધર્મબંધુ આપ નિરખો, બહાદુર જૈન વીરચંદ રે; નિરખી એ ગુણવાનને હરખો, બહાદુર જૈન વીરચંદને. કેવું બચપણનું એનું જ્ઞાન, બ. બેચલર ઓફ આર્ટ્સનું માન. બ. ૨ બાદ કીધો કાયદાનો અભ્યાસ, બ. તેથી તિર્થોના દુશ્મનો પામ્યા ત્રાસ. પગલાનો કેસ લોર્ડ રેની પાસ, બ. જીતી શુરસિંહને કર્યો નિરાશ. બ. ૪ મુંડકામાં કર્યું એજન્ટનું કામ, બ. સમજાવ્યો વૉટસન ધરી હામ. બ. ૫ - ૬૯ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82