Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown
View full book text
________________
– જ્યોતિર્ધરની જીવન ગાથા – ચંદ્ર ચળકતા મળકતાજ તમથી (બે વાર)
આનંદ અશ્રુથી આમ વધાવી, પ્રીત પ્રકાશે વિયોગનો ભાવી; પણ અમને મળશો વહેલા આવી, ટોકરશી કહે શિશ નમાવી.
(શાસન દેવતા સહાય રહો) મગંળમય શ્રી મહાવીર – હમારા વીરચંદ
વડવીર ૫ સબુર સબુર સબુર (એ રાગ) વિજય વિજય વિજય વિજય,
વિજયવંત વીરચંદ્ર – ધર્મને ગજાવનરો, પ્રિય ભ્રાત છો અમારો,
જૈન ધર્મનો તું તારો – વિજય. ધન્ય માત ધન્ય તાત, સ્વ પરદેશ તું વિખ્યાત
મગરૂર છે જૈન સાથ – વિજય. સરસ્વતિની પૂર્ણ સહાય, યશ ગુણ તારા ગવાય,
દેશ અમેરિકાની માંહે-વિજય. જૈન સંઘમાં ઉમંગ-પત્ની પતિ સંગ રંગ
જઈ જમાવો ધર્મ જંગ - વિજય. ફુશળ કાય દીર્ઘ આય, કહે ટોકરશી ફુટુંબમાંય
મંગળ વર્તે સદાય – વિજય. તા.૨૧/૮/૧૮૯૬
– ટોકરશી નેણશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82