Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 79
________________ - જ્યોતિર્ધરની જીવન ગાથા - વા. મો. શાહ અને વીરચંદભાઈ ગાંધી – એઓ બન્ને સમકાલીન હતા. છતાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે તે એ છે વીરચંદભાઈએ તો સને ૧૮૯૩માં ચિકાગોની ધર્મપરિષદમાં જૈન તત્વજ્ઞાનનો વિજય વાવટો ફરકાવ્યો હતો, જ્યારે વા. મો. શાહે તો સને ૧૮૯૮ થી જ લેખન પ્રવૃત્તિ શરૂ કરી હતી એમ હોઈ એમની એ સમકાલીનતાનો નહિ જેવો મેળ મળી રહે છે. વા. મો. શાહે વીરચંદભાઈ સંબંધી કંઈ વિશેષ લખ્યું હોય એવું મારી જાણમાં નથી. તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ ભાગ્યે જ થયો હશે. છતાં જૈન હિતેચ્છુ તે સંબંધી જે કાંઈ મળી શકશે તે શોધી કાઢીને તમોને મોકલી આપીશ. તા. ૧૪/૫/૧૯૬૪ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ૨, શ્રીનગર સોસાયટી, સંપાદકઃ વા. મો. શાહ મહાત્મા ગાંધી રોડ, સાહિત્ય પ્રકાશન ગોરેગાવ, મુંબઈ-૬૨. શ્રી વીચંદ ગાંધીને મળેલ મેડલ - ચંદ્રક - - - 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82